________________
૧૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / અનુક્રમણિકા
સૂત્ર નં.
વિગત
પાના નં.
૨૧.
| પાતંજલમતાનુસાર પરપ્રકાશક એવી બુદ્ધિ દૃષ્ટા એવા પુરુષથી પ્રકાશ્ય હોવાથી બાહ્ય વિષયોના બોધની પ્રાપ્તિ.
૧૬૨-૧૬૫ દષ્ટા પુરુષ અને દશ્ય ઘટ-પટાદિ વિષયોથી ઉપરક્ત એવું ચિત્ત સર્વ અર્થગ્રાહક, પાતંજલમતાનુસાર ભોગનું સ્વરૂપ.
૧૬૫-૧૭૮ ઉપાધ્યાય યશોવિજયજી મ. સા.ની ટિપ્પણી
૧૭૯-૧૮૪ પાતંજલમતાનુસાર અસંખ્ય વાસનાઓથી ચિત્ર એવું ચિત્ત સંહત્યકારી હોવાથી પરાર્થ.
૧૮૪-૧૮૮ સત્ત્વરૂપ બુદ્ધિના અને પુરુષના ભેદના જોનારને આત્મભાવની ભાવનાની નિવૃત્તિ.
૧૮૮-૧૮૯ આત્મભાવની ભાવનાની નિવૃત્તિ થવાથી કૈવલ્યના પ્રારંભવાળું ચિત્ત. ૧૮૯-૧૯૦ સમાધિમાં રહેલા યોગીના અંતરાલોમાં સંસ્કારથી વ્યુત્થાનરૂપ જ્ઞાનની પ્રાપ્તિ. ૧૯૦-૧૯૧ વ્યુત્થાનના સંસ્કારોના હાનનો ઉપાય.
૧૯૧–૧૯૩ ફળની અલિપ્સાવાળા યોગીને સર્વથા વિવેકખ્યાતિથી ધર્મમેઘ સમાધિની પ્રાપ્તિ.
૧૯૩-૧૯૪ ધર્મમેઘ સમાધિથી લેશો અને કર્મોની નિવૃત્તિ.
૧૯૪-૧૯૫ ક્લેશ અને કર્મની નિવૃત્તિથી જ્ઞાનની અપેક્ષાએ શેય પરિમિત.
૧૯૫-૧૯૬ ઉપાધ્યાય યશોવિજયજી મ. સા.ની ટિપ્પણી
૧૯૬-૧૯૮ ધર્મમેઘ સમાધિથી જ્ઞાન અનંત પ્રાપ્ત થયા પછી કૃતાર્થ થયેલા ગુણોના પરિણામક્રમની સમાપ્તિ.
૧૯૯-૨૦૦ ક્રમનું લક્ષણ.
૨૦૨-૨૦૪ ઉપાધ્યાય યશોવિજયજી મ. સા.ની ટિપ્પણી
૨૦૨-૨૦૪ પાતંજલમતાનુસાર મુક્તાત્માનું સ્વરૂપ.
૨૦૪-૨૩૫ કૈવલ્યપાદ ઉપર ઉપસંહાર
૨૩૫-૨૩૭ પરિશિષ્ટ
૨૭૮-૨૪૨