SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૯ સૂત્ર : સમયે રોમાનવધા૨Uામ્ I૪-૨? સૂત્રાર્થ : અને એક સમયમાં ઉભયનું અનવઘારણ છે=ાર્થના સંવેદનનું અને બુદ્ધિના સંવેદનનું, અનવઘારણ છે, તેથી ચિત્ત સ્વપ્રકાશક નથી એમ અન્વય છે. ૪-૧૯ll ટીકા : 'एकसमय इति'-अर्थस्य संवित्तिरिदन्तया व्यवहारयोग्यतापादनमयमर्थः सुखहेतुः दुःखहेतुर्वेति, बुद्धेश्च संविदहमित्येवमाकारेण सुखदुःखरूपतया व्यवहारक्षमतापादनम्, एवंविधं च व्यापारद्वयमर्थप्रत्यक्षताकाले न युगपत्कर्तुं शक्यं विरोधात्, न हि विरुद्धयो ापारयोर्युगपत्सम्भवोऽस्ति, अत एकस्मिन् काल उभयस्य स्वरूपस्यार्थस्य चावधारयितुमशक्यत्वान्न चित्तं स्वप्रकाशमित्युक्तं भवति, किञ्चैवंविधव्यापारद्वयनिष्पाद्यस्य फलद्वयस्यासंवेदनाद् बहिर्मुखतयैवार्थनिष्ठत्वेन चित्तस्य संवेदनादर्थनिष्ठमेव फलं न નિમિત્કર્થ: II૪-૨ ટીકાર્ય : અર્થી .... વિરોધાત્ આ અર્થ-આ પદાર્થ, સુખનો હેતુ છે અથવા દુ:ખનો હેતુ છે, એ પ્રકારે ઇદંપણાથી વ્યવહારયોગ્યતાનું આપાદન અર્થની સંવિત્તિ સંવેદન છે અને હું એ પ્રકારના આકારથી સુખ-દુ:ખપણારૂપે વ્યવહારની ક્ષમતાને આપાદન બુદ્ધિની સંવત્ છે, અને આવા પ્રકારનો વ્યાપારલય= અર્થની સંવિત્તિ અને બુદ્ધિની સંવિત્તિરૂપ બે વ્યાપાર, અર્થના પ્રત્યક્ષપણાના કાળમાં પદાર્થના બોધના કાળમાં, એક સાથે કરવા માટે શક્ય નથી; કેમ કે વિરોધ છે. કેમ એક સાથે વ્યાપારદ્વયનો વિરોધ છે એથી કહે છે – ન હિમવતિ, વિરુદ્ધ એવા બે વ્યાપારોનો એક સાથે સંભવ નથી જ, અને આથી જ એક કાળમાં ઉભયસ્વરૂપવાળા અર્થનું બુદ્ધિની સંવિત્ર અને અર્થની સવિતું રૂપ ઉભયસ્વરૂપવાળા પદાર્થનું, અવધારણ કરવા માટે અશક્યપણું હોવાથી ચિત્ત સ્વપ્રકાશક નથી, એ પ્રમાણે હેવાયેલું થાય છે. વિક....ત્યર્થ: અને વળી આવા પ્રકારના વ્યાપારકયથી નિષ્પાદ્ય-પૂર્વમાં વર્ણન ક્યું એવા એવા પ્રકારના બુદ્ધિસંવિદ્ અને અર્થ સંવિદુરૂપ વ્યાપારદ્વયથી નિષ્પાદ્ય, એવા ફળયનું અસંવેદન હોવાને કારણે બહિર્મુખપણાથી જ અર્થનિષ્ઠપણારૂપે ચિત્તનું સંવેદન હોવાથી અર્થનિષ્ઠ જ ફળ છે-ચિત્તને અર્થનિષ્ઠ બોધરૂપ ફળ છે, સ્વનિષ્ઠ બોધરૂપ ફળ નથી. એ પ્રકારનો અર્થ છે. II૪-૧૯TI
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy