________________
૧૫૨
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૧૦ भावादित्यर्थः । यद्यसौ परिणामी स्यात् तदा परिणामस्य कदाचित्कत्वात् तासां चित्तवृत्तीनां सदा ज्ञातत्वं नोपपद्येत । अयमर्थः-पुरुषस्य चिद्रूपस्य सदैवाधिष्ठातृत्वेन व्यवस्थितस्य यदन्तरङ्गं निर्मलं सत्त्वं तस्यापि सदैवावस्थितत्वात् तद् येनार्थेनोपरक्तं भवति तथाविधस्यार्थस्य सदैव चिच्छायासङ्क्रान्तिसद्भावस्तस्यां सत्यां सिद्धं सदा ज्ञातत्वमिति न कदाचित् परिणामित्वाशङ्का ॥४-१७॥ ટીકાર્થ:
તા:....રૂત્યર્થ છે જે આ ચિત્તની પ્રમાણ, વિપર્યય આદિરૂપ વૃત્તિઓ છે તે તેના પ્રભુને ચિત્તના ગીતા-ગ્રહણ કરનાર એવા પુરુષને, સદા-સર્વકાળ જ, જ્ઞાત છે; કેમ કે તેનું ચિતૂપપણું હોવાના કારણે અપરિણામીપણું છે પુરુષનું ચિહ્નપપણું હોવાના કારણે અપરિણામીપણું છે પરિણામીપણાનો અભાવ છે.
પુરુષ અપરિણામી હોવાના કારણે ચિત્તવૃત્તિઓ સદા=સર્વકાળ જ, પુરુષને જ્ઞાત કેમ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
... નોuપદ્યતે | જો આ પુરુષ, પરિણામી હોય તો પરિણામનું કદાચિત્પણું હોવાથી તે ચિત્તવૃત્તિઓનું સદા જ્ઞાતપણું ઘટે નહીં.
યમર્થ: - આ અર્થ છે – પુરુષી...... માઈક્T / સદા સર્વકાળ જ, અધિષ્ઠાતૃપણાથી વ્યવસ્થિત એવા ચિતૂપ પુરુષનું જે અંતરંગ નિર્મળ સત્ત્વ છે, તેનું પણ નિર્મળ એવા ચિત્તનું પણ, સદા જ અવસ્થિતપણું હોવાથી તે નિર્મળ ચિત્ત, જે અર્થથી ઉપરક્ત થાય છે તેવા પ્રકારના અર્થની સદા જ ચિછાયાની સંક્રાંતિનો સદ્ભાવ છે અને તે હોતે છતે સદા જ ચિછાયાની સંક્રાંતિનો સદ્ભાવ હોતે છતે, સદા જ્ઞાતપણું સિદ્ધ છે ચિત્તની વૃત્તિઓનું સદા જ્ઞાતપણું સિદ્ધ છે, એથી ક્યારે પણ પરિણામીપણાની આશંકા નથી. II૪-૧૭lી. ભાવાર્થ :
પ્રસ્તુત પાતંજલયોગસૂત્ર ૪-૧૭ની અવતરણિકામાં શંકા કરેલ કે પુરુષ જયારે નીલનું વેદન કરે છે ત્યારે પીતનું વેદન કરતો નથી, તેથી ચિત્ત ક્યારેક શેયવસ્તુનો ગ્રહીતુ=પ્રહણ કરનાર છે, એથી આકાર ગ્રહણ કરવામાં ચિત્ત પરિણામી છે. તેમ તે ચિત્તનો પ્રભુ એવો પુરુષ પણ પરિણામી થશે તેનું નિરાકરણ કરવા માટે કહે છે – પાતંજલમતાનુસાર પુરુષનું અપરિણામીપણું હોવાથી ચિત્તના ગ્રહીતા એવા પુરુષની ચિત્તવૃત્તિઓ સદા જ્ઞાત :
જે ચિત્તની વૃત્તિઓ પ્રમાણ, વિપર્યય આદિરૂપે રહેલી છે. તે ચિત્તની વૃત્તિઓ પુરુષને ક્યારેક