SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ રાક્ષસ પરાજય તે સાંભળી રાક્ષસ છે. જે એમ હેય તે એની પાસેથી મારી સ્ત્રીઓ તું મને પાછી અપાવ. સિદ્ધપુરુષ બેલ્યો. તારી સ્ત્રીઓ કયાં છે? તે પણ પૂર્વ જન્મ પરિવ્રાજકના ભાવમાં શ્રેષ્ઠીને છેતરીને જ તેની પુત્રીઓ લઈ લીધી હતી. હજી પણ આર્યને અનુચિત એવા પરસ્ત્રીગમનથી તું તૃપ્ત થયા નથી ? જેથી તારા વ્રતને નાશ થયો તેમજ ખરાબ મરણ થયું અને છેવટે તું રાક્ષસ થયે છે. પરસ્ત્રીગમન એ અધમમાં અધમ કાર્ય છે. वर बह्वयः पन्यो, वरमभिसृताः पण्यललनाः, वर षष्ठीभावो-वरमतिशुचि ब्रह्मचरणम् । वर वेडग्रासो-वरमनशन शुद्धमनसां, મરતસ્નેનો-વામપરહ્યાણરમ્ | ૨ “બહુ સ્ત્રીઓ પરણવી સારી, વારાંગનાઓને સંગમ કંઈક સારે તેમજ નપુંસકપણું સારું, અતિશુદ્ધ બ્રહ્મચર્ય પાલન સારું, વિષભક્ષણ કરવું સારું અને અનશન કરવું તે પણ સારું, પરંતુ સપુરૂના બંને ભવને લુંટનાર પરસ્ત્રીહરણ સર્વથા નિષિદ્ધ છે.” મેક્ષસુખ આપનાર વ્રત કયાં? અને નરકાવાસ આપનાર વિષય ભોગ કયાં? એમ છતાં પણ લેકે ભગની આશા છેડતા નથી. અહ! લેકના ચેષ્ટિતને ધિકાર છે. વતને ભંગ કરી કયે બુદ્ધિમાન વિષયની ઈચ્છા કરે? અહો ! ચિંતામણિના ચૂરેચૂરા કરી કાંકરાઓને કેણ સ્વીકાર કરે? વળી મનુષ્યપણાથી આ સ્ત્રીઓનાં અંગ દુર્ગધથી ભરેલાં છે અને દેવપણાને લીધે તારૂં અંગ બહુ રમણીય છે. તે માટે સંબંધ કેવી રીતે થાય? માટે હે રાક્ષસ! સુમિત્ર પર રેષને ત્યાગ કરી આ બંને સ્ત્રીઓ તું તેને આપી દે અને શાંતિરૂપ સુધાસાગરમાં નિમગ્ન થઈ સ્વેચ્છા પ્રમાણે તું ચાલ્યું જાય
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy