SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ કુમારપાળ ચરિત્ર હવે તે રાક્ષસ અવધિજ્ઞાનવર્ડ પેાતાના મૃત્યુનું કારણ સુભીમને જાણી તેની ઉપર બહુ કોપાયમાન થયા અને એકદમ આ નગરમાં આન્યા. ધાબી વસ્રને જેમ તિરસ્કાર પૂર્વક પત્થરપર પછાડે તેમ તેણે રાજાને મારી નાખ્યું. શક્તિ છતાં અન્યને પરાભવ કાણુ સહન કરે ? પછી તે ખ'ને સ્ત્રીઓને છેડીને માકીના સર્વ નગરવાસી લેાકોને તેણે બહાર કાઢી મૂકયા. કારણ કે; શત્રુને નાશ કર્યો એટલે તેના પક્ષના માણસને પણ નિગ્રહ કરવા જોઇએ, એમ નીતિશાસ્ત્રને ઉલ્લેખ છે. અહા ! પરસ્ત્રી ગ્રહણના આગ્રહ બહુ દુરત હેાય છે. જેથી પેાતાના નાશ થાય છે એટલુ જ નહી પરંતુ ખીજાઓને પણ થાય છે. તે જયા અને વિજયા નામે અમે અને તે ગ ંગાદિત્ય શ્રેષ્ઠીની પુત્રીએ છીએ તેમજ તે રાક્ષસે ઉજ્જડ કરેલું આ નગર તારી આગળ દેખાય છે. આ સર્વ પેાતાનું વૃત્તાન્ત કહીને ફરીથી તેઓ ખેલી. હે કુમાર ! વળી તે રાક્ષસે કહ્યું કે; પૂર્વભવના પ્રેમવડે હુ તમને પરણીશ. આ શૂન્ય નગરમાં આ સ્ત્રીએ બ્હીશે, એમ જાણી તેણે ઊટડી અને સ્ત્રીત્વકારક આ અને પ્રકારનાં અંજન મનાવ્યા. શ્વેત અંજનવડે અમને ઉલ્ટ્રી બનાવીને તે રાક્ષસદ્વીપમાં ચાલ્યા જાય છે અને બેત્રણ દિવસે પાછે! આવે છે. જલદી ખેાલાન્ગેા હાય તે! તે મહુ વિલંબથી આવે છે અને વિલ'ખથી ખોલાવ્યે. હાય તા જલદી આવે છે. એમ તેની સ્થિતિ બહુ વિચિત્ર પ્રકારની છે. બ્રહ્મા પણ તે જાણી શકે તેમ નથી. આ પ્રમાણે દૈવે અમને દુઃખ સમુદ્રમાં નાખી છે. તેમાંથી અમારો ઉદ્ધાર કરનાર કાઇપણ ખરા પરાક્રમી નથી. પરંતુ હજી પણ
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy