________________
૩૩૮
કુમારપાળ ચરિત્ર ઉચિતપણું નિર્મલ થયું, તેમજ જૈન મતનો પ્રભાવ બહુ દુર્બલ થઈ ગયો.” નિશ્ચિમ યુરાવી કવિ કારો
नीतः कामघटः कपालघटनां चिन्तामणिश्चर्णितः । एकैकोचितदत्तलक्षकनकप्रोज्जीवितार्थिव्रज,
देवेनाऽद्य कुमारपालनृपति नीत्वा यशःशेषताम् ॥ ६॥ દેવે આજે શ્રીકુમારપાલરાજાને સ્વર્ગ સ્થાનમાં એકલી કલ્પવૃક્ષને બાળી નાખે, - કામધેનુને પ્રાણુથી વિમુક્ત કરી. - કામઘટને ભાંગી નાખે, એટલું જ નહીં પણ ચિંતામણિ રત્નના ચૂરેચૂરા કરી નાખ્યા.
કારણકે, જે ભૂપતિએ એકેક ઉચિત આપેલાં લક્ષ સુવર્ણ દાનવડે અનેક યાચકને જીવાડયા હતા.”
- “ અત્યંત ભુજ બળવાળા ઘણાય રાજાઓ થયા, પરંતુ તેમાંથી કેઈપણ ભૂપતિ શ્રી કુમારપાલની સમાનતાને પામે તેમ નથી. કારણ કે * * જેણે સમગ્ર પૃથ્વી મંડલમાં ઘૂતાદિક સાતે વ્યસનેનું નિવારણ કરી, રૂદન કરતી વિધવાઓના દ્રવ્યને છેડી દઈ ચૌદ વર્ષ સુધી સર્વત્ર અમારી પ્રવર્તાવી.”
लोको मूढतया प्रजल्पतु दिवं राजर्षिरध्यूषिवान्,
ब्रूमो विज्ञतया वयं पुनरिहैवास्ते चिरायुष्कवतूं । स्वान्ते सच्चरितैनभोब्धिमनुभिः कैलासवैहासिकैः,
प्रासादैश्च बहिय देष सुकृती प्रत्यक्ष एवेक्ष्यते ॥ १॥
શ્રીકુમારપાલરાજર્ષિ સ્વર્ગ સ્થાનમાં ગયા, એમ અજ્ઞાનતાને લીધે લેકે ભલે બેલે, પરંતુ અમે તો સમજીને કહીએ છીએ કે
ચિરંજીવીની માફક તે રાજા આ લેકમાં જ વિરાજે છે, કારણકે,
હદયમાં ઉત્તમ ચરિત્રેવડે અને બહારથી કૈલાસગિરિનું ઉપહાસ કરનારા ચૌદસોચાળીશ (૧૪૪૦) પ્રાસાદ-જિનમંદિર બંધાવવા વડે આ ભાગ્યશાળી રાજા પ્રત્યક્ષ જ દેખાય છે..