________________
રીતે અભિગમન સી હૈવાની કલાના
૨૮૨
કુમારપાળ ચરિત્ર હે ભગવાન ! આ રાજર્ષિની આગળ પર કેવી સ્થિતિ થશે, તે આપ કહે. રાજષિ પીડા
શ્રીજિનંદ્ર ભગવાન બોલ્યા. વ્રત પાલતા ઉદાયનમુનિને રેગીની માફક ખરાબ ભેજનથી મેટો વ્યાધિ થશે.
પિતાના શરીરની પણ અપેક્ષા નહીં હોવાથી તેમને ઉપાય. ન ઈચ્છતા તે મુનિની આગળ શૈદ્ય લેકે કહેશે.
તમારે હંમેશાં દહી ખાવું એટલે તમારે રોગ મટી જશે. વ્યાધિ ઘણે વધી ગયે, જેથી પોતાનું શરીર ક્ષીણ થયેલું જોઈ નિર્દોષ દહીની ઈચ્છાથી તે મુનિ ગેઝસ્થાનમાં જશે. ત્યાંથી પણ વિહાર કરી તે મુનિ વીતભયનગરમાં જશે.
ત્યાં તેમનું આગમન સાંભળી દુષ્ટમંત્રીઓ કેશી રાજાને કહેશે કે; આ તારા મામા નકકી રાજ્ય લેવાની ઈચ્છાથી અહીં પાછા આવ્યા છે. કારણ કે દુશ્ચરવ્રતવડે આ મુનિ પિતાના હૃદયમાં બહુ ખેદાતુર થયા છે.
પ્રથમ વરાગ્યથી દૃઢ ચિત્તવાળાની માફક એમણે ચારિત્ર લીધું અને હાલમાં વ્રતથી ભ્રષ્ટ થઈ નપુંસકની માફક તે સુખની ઈચ્છા કરે છે.
ત્યારબાદ કેશી રાજા તેમને કહેશે કે હાલમાં એ ન્યાસ-થાપણની માફક પિતાનું રાજ્ય કેમ ન ગ્રહણ કરે?
પારકી વસ્તુમાં મારે શા માટે લેભ કરે જોઈએ?
ત્યારપછી મંત્રીઓ તેને જવાબ આપશે કે; “પર વસ્તુ’ એ. પ્રમાણે તારે બોલવું નહીં.
હે સ્વામિ ! આ રાજ્ય તારું જ છે. તારા ભાગ્યથી મળેલું છે. જેના માટે રાજાઓ ઘણુ યુદ્ધ કરી કપાઈ મરે છે, તેવું પિતાના હાથમાં આવેલું રાજય કાંકરાની માફક કેણુ ગુમાવે?
એ પ્રમાણે મંત્રીઓનું વચન સત્ય માની કેશી તેમને પૂછશે કે,