________________
૨૬૦
કુમારપાળ ચરિત્ર
અને કદાચિત્ મૂકાવું, તેપણ તે જીવશે નહીં. સિંહની દાઢમાંથી ખેંચી લીધેલા મૃગલા શુ' જીવી શકે ખરા?
ફરીથી શ્રીયશશ્ચંદ્રગણી એલ્યા. ઠીક છે એમ થશે તેા પણ ક‘ઈ ચિંતા નહીં, પરંતુ અહીંથી પેાતાના સ્થાનમાં જવાની શું તારી શક્તિ છે ? સૌધવીદેવી
એમ ગણિતુ· વચન સાંભળી સૈધવી દેવી એકદમ ભયભીત થઇ ગઈ.
સિંહનાદ વડે હાથીની જેમ વ્યાકુલ થયેલી દેવીએ અતિ ભય'કર વા વનિ કર્યાં.
એટલે પૃથ્વી ક ́પવા લાગી. પવ તાનાં શિખા તૂટી પડચાં. સમુદ્રોનાં જલ આકાશના મધ્ય ભાગમાં વિલાસ કરવા લાગ્યાં.
ભૃગુપુર નિવાસી નગરજના પણ જાગ્રત થઈ ગયા અને તેઓ પેાતાના હૃદયમાં કલ્પાંત કાલમાં ખળભળી ઉઠેલા સમુદ્રોની ભ્રાંતિ
કરવા લાગ્યા.
તે શબ્દથી ભયભીત થયેલી ગિનીએ આમ્રભટને મૂકીને “રક્ષણ કર, રક્ષણ કર,” એમ ખેલતી ત્યાં પેાતાની સ્વામિની પાસે આવી.
ગણિચમત્કાર
ગણિએ મંત્ર શક્તિવડે સવ ચાગિનીઓને એકદમ સ્તબ્ધ કરી
નાખી.
ત્યાર પછી તેમણે કહ્યું. રે દુષ્ટાઓ ! આમ્રભટને જલદી છેડી દો, નહી તે! તમે જીવથી મરી જશે.
શરીરમાં ખીલાની માફક તે મંત્ર સ્વ.ભનથી પીડાયેલી ચેગિનીએ મુખમાં આંગલીએ નાખી માંત્રિકામાં રત્નસમાન ગણિને કહેવા લાગી.
આ તમારા યજમાન ભક્તના અમે સર્વથા ત્યાગ કરીએ છીએ, એમાં સાક્ષી તરીકે અમારી જમણેા હાથ ગ્રહણ કરો.