SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ મહાજન પ્રાથના ૨૨૭ ત્યારખાદ પુત્ર સહિત લક્ષ્મણભૂપતિએ મુનિને વંદન કરી ધનુ સ્વરૂપ પૂછ્યું. વિક્રમમુનિ ધર્મનું સ્વરૂપ કહે છે. वात्यूद्ध पवनो न यद् यदनलस्तिर्यगू न जाज्वल्यते, वर्षत्यम्बु यदम्बुदो यदवनी तिष्ठत्यनालम्बना । सूर्याचन्द्रमसौं ध्रुवं यदुदितः श्रीर्यज्जडानां गृहे, નથી, दिव्याच्छुध्यति यज्जनस्तदखिलं त्वं विद्धि धर्मार्जितम् ॥१॥ પવન ઉધ્વ`ગતિએ જે વાતેા નથી, અગ્નિ વક્રગતિએ જે બળતા મેઘ જે વૃષ્ટિ કરે છે, આલખન રહિત પૃથ્વી જે સ્થિર રહે છે, સૂર્ય` અને ચંદ્ર નિયમિત જે પ્રકાશ આપે છે. જડ પુરુવાના ઘરમાં લક્ષ્મી જે નિવાસ કરે છે. તેમજ દિવ્ય કરનાર મનુષ્યની જે શુદ્ધિ થાય છે, તે સવ ધમ`ના વિલાસ છે, એમ તુ' નિશ્ચય જાણુ, શ્રીમાન જિને દ્રભગવાને પાતે કહેલા આ ધમ સજનાને હિતકારક છે, પરં'તુ નિર્ભાગી પુરુષને કામકુ ભની માફક તે અતિ દુ`ભ છે. એમ ઉપદેશ સાંભળી પુત્ર સહિત રાજાએ આદરપૂર્વક તે ધમના સ્વીકાર કર્યાં, પછી મુનિએ પારણુ' કરી ત્યાંથી વિહાર કર્યાં. કારણ કે, તેવા ચારિત્રધારી મુનિએની એકત્ર સ્થિતિ હોતી નથી. રત્નાવલી વિગેરે અતિ દુષ્ચર વિવિધ પ્રકારનાં તપે! વડે બહુ દુČળ થએલા વિક્રમમુનિને જોઈ, મુનિચંદ્રનામે તેમના ગુરુએ કહ્યું. હું વિક્રમમુનિ ! ગ્રીષ્મકાલના સૂવડે તળાવ જેમ આવા તીવ્ર તપ વડે તમારૂ' શરીર શેાષાઇ ગયુ છે. માટે તે તપના ત્યાગ કરી હવે તમે ભાવના ભાવે. પવનના સમૂહની માફક આ ઉચ્ચ ભાવનાવડે કરેણના સમુદાય નષ્ટ થયે છતે કૈલાસપતિની જેમ આત્મા શુદ્ધ થાય છે.
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy