________________
કુમારપાળ ચરિત્ર હું પ્રભા ! દ્વારમાં આ કન્યા કાણુ છે? અને મારા મનને શાથી તે આનંદ આપે છે? કન્યા પ્રત્યે નરેદ્રના ઘણા પ્રેમ જોઈ શ્રીહેમચ`દ્રસૂરિએ મૂળથી આરંભી તેની ઉત્પત્તિ કહેવાના પ્રારંભ કર્યાં.
સદ્ગુણેાનુ સ્થાન વિમળચિત્ત નામે નગર છે, જેની ચારે માજીએ વિનય નામના મેટ કિલ્લા છે અને મર્યાદા નામે ખાઈ છે.
તેમાં અબ્દુમ નામે રાજા છે. જેની આજ્ઞા સુર, અસુર અને નરેદ્રો પેાતાના મસ્તક પર માળાની માફ્ક ધારણ કરે છે. એટલુ જ નહીં પણ પેાતાની સેવામાં રસિક અને લેકાત્તર વૈભવને સપાદન કરતા જે રાજા લેાકેામાં ‘સુસ્વામી ’ એવી પ્રસિદ્ધિને ધારણ કરે છે. પુત્રીખેદ
અદ્ધરાજાને વિરતિ નામે શ્રી છે. તે નિર્દોષત્વનુ એક
૧૯૦
મંદિર છે.
સૌમ્યતાવડે પ્રસિદ્ધ શમ, દમાદિક તેના પુત્રો છે. શુદ્ધબુદ્ધિ દાયક સિદ્ધાંત નામે મંત્રી છે.
અન્યાયી શત્રુએ જેને ભેદવાને કાઈ પણ સમયે શક્તિમાન
થતા નથી.
શત્રુઓને ચરવામાં દીક્ષિત થયેલા શુભધ્યાન નામે સેનાપતિ છે. તાત્કાલિક સિદ્ધિ કરનાર સમ્યક્ત્વ વગેરે તેના સૈનિક છે. અખિલ વિશ્વને પેાતાની આજ્ઞાને સ્વાધીન કરી ધ`રાજાને સુખવિલાસ કરતાં વિરતિ ને વિષે ઉન્નતિનું કારણુ કરૂણા નામે એક પુત્રી થઇ. તેના જન્મથી તેનાં માતાપિતા બહુ ખેાતુર થયાં.
આલ્યા.
તે જોઈ પુત્રીના પિતામહ-દાદા સર્વજ્ઞ શ્રીજિનેશ્વર ભગવાન પુત્રી જન્મી એમ જાણી તમે બંને જણ હૃદયમાં શામાટે ખેદ કરે છે?
આ પુત્રી વિશ્વનુ જીવન હાવાથી પુત્રથી પણ અધિક તુ થશે. પુત્રીને માટે લેાકો વૃથા ખેદ કરે છે, કારણ કે, સૂર્ય અને અગ્નિ પેાતાના પુત્ર શિન અને ઘૂમવડે હજી સુધી પણ તાપ છેાડતા નથી.