________________
નવરાત્રમાં દેવીપૂજક
૧૭૯
ત્રિશુલને ધારણ કરતી કાઇક દેવી આકાશમાગે ઉતરી ત્યાં આવી. રાજાને તે કહેવા લાગી.
નેત્ર ઉઘાડી તું જો, કંટેશ્ર્વરી નામે હું... તારી કુલદેવી આવી છું. હે રાજન ! આજસુધી તારા પૂર્વજો અને તું પણ જે ખલી અમને આપતા હતા, તે પશુ વિગેરેને હાલમાં કેમ તમે આપતા નથી ? પેાતાના કુલકમના લેાપ કરી, જે ગેાત્રદેવીનું અપમાન કરે છે, તે પુરુષ અલ્પ સમયમાં બ્રાહ્મણના શાપથી જેમ તે દેવીના કેપથી નાશ પામે છે.
જો તું તારા કલ્યાણની ઈચ્છા રાખતા હાય તા જલદી મને પ્રસન્ન કર‚ નહી તેા કાપવન્તુિ વડે ઘાસની માફક તને ખાળી નાખીશ.
તે સાંભળી દૃઢ ધૈર્યવાન રાજા બેલ્યેા. હું દેવિ! હું ધ તત્ત્વ સમ્યક્ીતે જાણું છું, તેથી તારા માટે હું જીવહિ`સા કરીશ નહી', જૈનધમ જાણ્યા સિવાય મે” પ્રથમ જે પ્રાણી વધ કર્યાં, તે પણ મારા હૃદયને અગ્નિ જવાળાની માફક અત્યંત ખાળે છે.
એક પણ પ્રાણીના વધ કરવાથી અનંત પાપ થાય ઇં, એમ જાણતા છતે। હું યમની માફક અનેક પ્રાણીઓના વધ કેવી રીતે કરુ?
તારે પણ આ પ્રાણીઓના વધ કરાવવા ખરેખર ઉચિત નથી, કારણકે, દેવી દયાળુ હાય છે, એમ લેાકમાં અને શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે.
વળી જેએ પાતે ઘાત કરનાર હાય છે, તેએને પણ તારે અટકાવવા જોઇએ તેમજ જેઓએ જીવહિંસાના ત્યાગ કર્યાં હેય, તેમની પાસે પ્રાણી વધ કરાવવા, તે કાર્ય તને ખીલકુલ ઘટતુ નથી.
દયાના જીવાડનારા સંત પુરુષો કદાચિત પ્રાણીવધ કરે, તા પ્રકાશ કરનાર સૂર્યના કિરણેા અંધકારની પુષ્ટિ કરે તેમાં શી નવાઈ ?
હે દૈવિ ! કપૂર પુષ્પાદિમય તારી ચાગ્ય પૂજા મે” કરી છે અને પ્રાણીવશ્વ તે પ્રાણાંતમાં પણ હું કરવાના નથી, એવા મારે નિશ્ચય છે.