SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ કુમારપાળ ચરિત્ર કરતું નથી, પર`તુ ક્રોધ તા તેના પણ નાશ કરે છે, માટે ક્રોધ એ વિચિત્ર પ્રકારનુ વિષ છે. સ્વ અને પરને ખાળવાથી અગ્નિને તથા ક્રોધને સરખા માન્યા છે, પરંતુ અગ્નિ ક્ષણમાત્ર દાહ કરે છે અને ક્રોધ તે મૃત્યુ પન્ત ખાળે છે. હે ભવ્યાત્માએ ! ક્રોધ કરીને પણ જે છેવટે ક્ષમા માગે છે, તે પુરુષને અચ'કારિતાટ્ટિકાની માફક દેવ પણુ નમે છે. ચ'નૃપતિ આ ભરતક્ષેત્રમાં પેાતાની સ'પઢાવડે સ્વ શ્રીને અત્યંત જિતનાર અને માલવદેશના આભૂષણ સમાન ઉજ્જયિની નામે નગરી છે, આ નગરમાં ધાર્મિક લોકો શુદે પ્રત્યંચાને વેધ=દયાક્રિક ગુણાના નાશ કરતા નથી. તેમજ ચાપવિદ્યા-ધનુવિદ્યા-અપવિદ્યા શીખતા નથી. અને માથું ખાણા ફેંકતા નથીયાચકાનું અપમાન કરતા નથી. તેમાં ચંદ્રની સમાન સુંદર આકૃતિવાળા ચદ્રનામે રાજા હતા. તે હંમેશાં કુવલય ભૂમડલ–કુમુદને ઉલ્લાસ આપતા અને તમસૂ– અજ્ઞાન=અંધકારના સમૂહના નાશ કરતા હતેા. તેમજ તેની કીતિ દિગંતમાં પ્રસરી હતી. कुमुदममदमैन्द्रः सिन्धुरेरानोष्धुरौजाः, ', स्फटिकगिरिरंगौरः शङ्करः प्राप्तशङ्कः विधुरतिविधुर श्रीः स्वस्त टिन्यस्तवेगा, विलसति सति विष्वग्द्रीचि यत्कीर्त्ति पूरे ॥ १ ॥ જેની ઉજજવલ કીર્તિને! સમૂહ સક્રિશાએમાં વિલાસ કરે છેતે, કુમુદવન મંદ થઈ ગયું. ઐરાવણુ હાથી આજસહીન થઈ ગયા. સ્ફટિકગિરિ-કૈલાસ શ્યામ પડી ગયેા. શંકર પણ શકામાં પડયા. ચંદ્ર નિસ્તેજ થઈ ગયા. તેમજ સ્વગગાના વેગ હઠી ગયેા.
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy