SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળ ચરિત્ર જેની અંદર વમન આદિક સેંકડો દોષો પ્રત્યક્ષ દેખાય છે, તેવું રાત્રિભોજન તિય ચ સિવાય અન્ય કચેા માણસ કરે ? રાત્રિભેાજનાદિકના મિષથી જે મૂઢ માણસા રાત્રિએ ખાય છે, તેઓ જરૂર શ્રીજિનભગવાને કહેલા અધઃસ્થાનમાં ાય છે, એમ જાણુ... છુ. પ્રાયે પશુએ પણ રાત્રિએ ઘાસ ખાતાં નથી, તેા રાત્રીભાજન કરનારા મનુષ્યા તે પશુઓથી પણ અધમ કેમ ન ગણાય ? તેમજ સ` કદ જાતિ, નવીન પલ્લવ, અને સૂત્રમાં કહેલી કુવેરઆદિ ઔષધીઓને અનતકાય હાવાથી સર્વથા ત્યાગ કરવા. સાંયના અગ્રભાગ જેટલા અનંતકાયના શરીરમાં અનંત સૂક્ષ્મ જીવા હાય છે, એમ શ્રીજિનેન્દ્ર ભગવાને કહ્યુ છે. જેમના અવયવ! ગુપ્ત હાય, તેમજ શિરા-નસે! અને સંધિ-સાંધા ગુપ્ત હાય, વળી જેએ કાપવાથી પુનઃ ઉગે-પલ્લવિત થાય તેવા વૃક્ષાને અંનતકાય કહી છે. ૧૨૬ વળી ખીજા પણ જિનાગમમાં કૃષિત કહેલા અભક્ષ્ય પદાર્થોનુ વિષ વૃક્ષના ફળની માફક ધર્માંનિષ્ઠ પુરુષાએ ભક્ષણ કરવું નહીં. (૭) આત અને રૌદ્ર એ એ દુર્યાંન એટલે અપધ્યાનરૂપ અનથ દંડ, હિંસાનાં ઉપકરણ—સાધન આપવાં તે હિ...સ્રપ્રદાન અનડ, પાપાચારના ઉપદેશ આપવે! તે પાપેાપદેશ અનથ ઈંડ અને પ્રમાદનું સેવન કરવું' તે પ્રમાદાચરણુ અનર્થ ડે. આ ચારે પ્રકારને અનદંડ પાપનું કારણ હાવાથી વૃથા છે. । ત્યાગ કરવા તે ત્રીજું ગુણવ્રત જાણવું. એના (૧) અનિષ્ટ વસ્તુના સંચાગ, (ર) ઈષ્ટ વસ્તુના નાશ, (૩) રોગના પ્રકાપ અને (૪) નિદાન-નિયાણું કરવાથી આખ્તધ્યાન ચાર પ્રકારનું કહ્યુ છે. તેમાં અગ્નિ, અન્ન, વિષ, વ્યાઘ, શત્રુ, દૈત્ય અને ખલ વિગેરે અનિષ્ટાવડે જે કષ્ટ ચિતવવામાં આવે, તે અનિષ્ટના સયાગથી થયેલુ. આ ધ્યાન જાણવુ.
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy