SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રમ વિભેદ ૧૧૯ છે અને આયુષ સિવાય ખાકીનાં સાતે કર્મીની દરેકની કંઈક ઓછી એક કાડાકોડી સાગરોપમ ખાકી રહે, ત્યારે સ'સારમાં ભ્રમણ કરતા જીવા, થાકી ગયેલા મુસાફી સ્નાન માટે જેમ જલાશયના ઘાટને જેમ, રાગદ્વેષના પરિણામથી દૃઢ – પરિસ્થિતિને પ્રાપ્ત થયેલ દુર્ભેદ ગ્રંથિને પ્રાપ્ત થાય છે. ત્યાંથી રાગાદિક શત્રુઓવડે હણાયેલા કેટલાક જીવા તીરે અથ ડાવવાથી સમુદ્રના ચંચલ તરગે। જેમ પાછા ફરે છે. વળી કર્મોથી ખંધાયેલા કેટલાક જીવા રાધાવેધ માટે યત્ર ઉપર આંધેલા ચક્રસમૂહની માફક ત્યાંને ત્યાં જ ફર્યા કરે છે. વળી ભાવિ બહુ શુભકમી કેટલાક જીવા અપૂરકરણરૂપ વજાગ્રવડે ગરી ́દ્રને જેમ પ્રૌઢશક્તિવડે તે ગ્રંથિને ભેદે છે. ત્યારપછી આંતરકરણ કર્યાં બાદ અનિવૃત્તિકરણમાં રહેલા જીવા અંતર્મુહૂત્ત વડે ઘણાં કમ ખપાવે છે, ક્ષાભૂમિમાં રહેલા અગ્નિની માફક ઉદયમાં આવેલું મિથ્યાત્વ જ્યારે શાંત થાય, ત્યારે પ્રાણીએ મેક્ષ પ્રાપ્તિના હેતુભૂત સમક્તિ ને પામે છે. ગ્રંથિભેદ થવાથી પ્રાણીઓને પ્રથમ જે સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, તે અંતમુહૂત્ત પ્રમાણુ ઔપશ્ચમિક સમ્યક્ત્વ જાવું. આ ઔપશમિક સમ્યક્ત્વને પૂર્વાચાર્યાએ નૈસગિક-સ્વાભાવિક કહ્યું છે અને ગુરુપદેશથી જે થયેલું હાય, તેને આભિગમિક કહ્યું છે. ગુદૅવાદિસ્વરૂપ સુદેવ, સુગુરુ અને સુધર્મને વિષે જે દેવ, ગુરુ અને ધમની ૧. પત્યેાપમના અસખ્યાતમા ભાગ જેટલી. ૨. એક કાડા– કોડી સાગરોપમમાંથી એક મુત્ત અને અનાદિ મિથ્યાત્વ જે અન ંતા નુબંધીની ચાકડી ખપાવવાને અજ્ઞાન-હેયને છેાડવુ' અને જ્ઞાન– ઉપાદેયને આદરવું એવી વાંછારૂપ અપૂર્વ એટલે પહેલાં કયારેય ન આવ્યેા હાય એવા જે પરિણામ તે અપૂવ કરણ. ૩-મુહુર્ત્ત રૂપ સ્થિતિ ખપાવવાને નિલ શુદ્ધ સમક્તિ પામે અને મિથાત્વના ઉદયમટે ત્યારે જીવ ઉપશમ સમકિત પામે એવા જે પરિણામ તે અનિવૃત્તિકરણ.
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy