________________
કુમારપાળ ચરિત્ર ત્યારબાદ સહજરામ નામે રાજા થયે, જે ભૂપતિ પિતાના પરાક્રમવડે ત્રણ લાખ ઘેડાને અધિપતિ એક શકપતિ રાજાને પાયદળની માફક હણને આખી દુનિયામાં સુભટ તરીકે વિખ્યાત થયે.
તેને પુત્ર શ્રી દડક નામે લક્ષ્મીવડે કુબેરસમાન દીપતે હવે, જેણે પિપાસ નામે મંડલેશ્વરરાજાને સિંહ જેમ હાથીને તેમ છત્યે હતે.
ત્યારબાદ તેની રાજ્યગાદીએ કાંચિકવ્યાલ નામે રાજા થયે, જેના દાનગુણુ વડે યાચક પણ કલ્પવૃક્ષની માફક દાન આપવામાં પ્રવીણ થયા.
ત્યારબાદ અનેક સંગ્રામમાં વિજય મેળવનાર રાજી નામે રાજા ચક્રવર્તી સમાન પ્રખ્યાત થયે.
વળી સદાચારથી પવિત્ર જે રાજા શ્રી સોમનાથના વચનથી દેવનગર-પ્રભાસમાં યાત્રા કરી સ્વાધીન વૃત્તિવાળી લક્ષ્મીની માફક જગતમાં એક વીર પુરુષને પ્રગટ કરનારી લીલા નામે ગુર્જરાધિપતિ સામંતસિંહ રાજાની બેનને પરણ્ય હતે.
તેમને પુત્ર શ્રી મૂલરાજ નામે પ્રસિદ્ધ અને સંપૂર્ણ લક્ષ્મીવાન થયે, વળી તેને જન્મ એનિ જ હોવાને લીધે સજજનેને ચમત્કાર જનક થયે.
જે મૂહરાજ નૃપતિએ બહુ પરાક્રમી સામંતસિંહ નામે પિતાના મામાને શક્તિ વડે હણીને ગુર્જરદેશનું રાજ્ય મેળવ્યું.
તેમજ તેણે સોમનાથના પ્રભાવથી રણભૂમિમાં કટીબદ્ધ થઈ વિજય મેળવનાર લક્ષ નામે રાજાને નિમ્ન કર્યો હતે.
ત્યારપછી ચામુંડ નામે રાજા થયે, ચામુંડાદેવીના વરદાનથી ઉદ્ધત બની જેણે ગજેદ્રની માફક મન્મત્ત થયેલા સિંધુરાજ નામે રાજાને રણસંગ્રામમાં માર્યો હતે.
તેને પુત્ર વલ્લભરાજ નામે રાજા થયે.
જેના પ્રતાપ રૂપી અગ્નિથી બહ તપી ગયેલો અવંતીદેશનો અધિપતિ મુંજરાજા ધારાયંત્રમાં પણ શાંતિ પામ્યું નહીં