________________
૨૫૦
કુમારપાળ ચરિત્ર વળી પૃથ્વીને ભંગ કરવામાં શક્તિવાળા પર્વતની પણ પાંખેને જે વા પાષાણુના ટુકડાને તેડવા માટે ઉત્સાહ ધરાવે ખરો?
તે સાંભળી ફરીથી આમૃભટ બેલ્ય.
ક્ષત્રિયપુત્ર શુરવીર હોય અને વણિપુત્ર ન હોય તે તારું માનવું અસત્ય છે કેઈક ક્ષત્રીય ઘાસ કાપવામાં પણ અશક્ત હોય છે અને કેઈક વણિક પણ પર્વત ભેદવામાં વજની માફક મહા પરાક્રમી હોય છે.
જ્યાં સુધી શૌર્યરૂપી સુવર્ણને કસોટી સમાન યુદ્ધ થાય નહીં, ત્યાં સુધી માત્ર બેલવાથી ક્ષત્રિયતા અને વણિકપણું જણાતું નથી.
નપુંસકની માફક અતિ શૌર્યવડે આદ્મભટની ઉદ્ધતાઈ જોઈ મલ્લિકાર્જુન બહુ વિસ્મય પામે અને બેલ્યો, चिकीर्षसि सरीसृपेश्वरशिरःशिखाकर्षण',
जिहीर्ष सि गजान्तकृद्विक (वृ) तवकजष्ट्रांकुरम् । दिधीर्षसि समीरणप्रबल कील दावानल,
નિષણ ચા માં વેનિર્ષિ વળિપુત્ર! રે || ૨
રે વણિક પુત્ર ! બલવાન એવા મને હાલમાં તું જે જીતવાની ઈચ્છા રાખે છે
તે શેષનાગના મસ્તકની શિખા ખેંચવા ધારે છે. તેમજ સિંહની દંષ્ટ્રા (દાઢી લેવાની ઈચ્છા કરે છે અને
પવનથી પ્રેરાયેલી પ્રબળ વાલાવાળા અગ્નિને ધારણ કરવા બરોબર છે.
તે સાંભળી આમભટને બહુ ક્રોધ થયો અને તે બે.
વાચાલની માફક તારી વાફરતા વૃથા છે. જે તારામાં પરાકમની શક્તિ હોય તે શસ્ત્ર ધારણ કર.
વળી “હે ક્ષત્રિય પુત્ર ! શલભ (પતંગીઆ)માં દીપ, પૃથ્વીમાં
વનમાં દાવાનલ, અંધકારમાં સૂર્ય,