SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ મલ્લિકાનું નભટ્ટ ૨૪૭ નદીનું પૂર જેમ વૃક્ષાને તેમ અનમ્રને ભાગતા અને નમ્રનું પાલન કરતા આમ્રભટ કલાપિનીનામે નદી ઉતરીને કેકણ દેશની નજીકમાં ગયા. ત્યાં તેણે વિશાળ પેાતાના સૈન્યના પડાવ કર્યાં અને એક હોંશિયાર દૂતને મલિકા નરાજા પાસે માકલ્યા. સપત્તિઓની વિશ્રાંતિ સમાન તેના સ્થાનમાં જઈને તે દૂતે માલતી તથા શ્વેતસુવણુ સમાન કીતિને ધારણ કરનાર મલ્લિકાજુ ન નરેદ્રને પ્રણામ કર્યાં. પ્રસન્ન નેત્રોવડે રાજાએ તેને સત્કાર કર્યાં. પછી તેણે પૂછ્યું. તું કોણ છે ? તે ક્રૂતે જવાબ આપ્યા;— न हस्त्यादि सैन्य ं, न निशिततमः शस्त्रनिवहो, न लौहः संनाहो-न गुमरुणिमत्रौषधिबलम् । यदुप्रासेखातु, सहमिति विहायेतदखिलं, तृण वकत्रेष्वेक ं दधति रिपवस्त्राणनिपुणम् ॥ १ ॥ , “ હાથી વિગેરે સૈન્ય, તીક્ષ્ણધારવાળાં શસ્ત્રો, લાખડનાં અકતર, તથા મેાટા મણિ, મંત્ર અને ઔષધિનું ખલ જેના ઉગ્રખઙ્ગથી રક્ષણ કરવા માટે સમથ નથી, એમ જાણી એ સવના ત્યાગ કરી શત્રુએ પેાતાનું રક્ષણ કરવા સમર્થ એવા એક તૃણ-ઘાસને સુખની અંદર ધારણ કરે છે. ' તેમજ શત્રુરૂપી વંશ (વાંસડાઓ)ને ખાળતા જેના પ્રતાપરૂપી દાવાનળ તેમની સ્ત્રીઓના અશ્રુપ્રવાહ વડે કોઈ વખત શાંત થાય છે. તે શ્રીકુમારપાલરાજા સભામાં બેઠા હતા, ત્યારે કોઈક માગધના મુખથી ‘રાજપિતામહ' એવુ તારૂ' બિરૂદ તેમના સાંભળવામાં આવ્યું. મેઘના મોટા ગારવને જેમ સિહુ તેમ તે બિરૂદને નહી સહન કરતા ગુરૂદ્ર યમની માફક તારી ઉપર કે।પાયમાન થયા છે અને તે ભૂપતિએ તેજ વખતે ણુની માફક તને પિસવાને શ્રીમાન્ આમ્રભટને રાજા બનાવી હાલમાં અહીં મેકલેલેા છે.
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy