________________
૨૩૯
પ્રહાર કરવાની ઈચ્છાથી સન્મુખ આવતા ચૌલુકયના હાર્થીને
ઇ
ચારભટ નામના અર્થારાજના માવત પવનના ચક્રની માફક પેાતાના ગજેદ્રને અત્યંત ભમાવવા લાગ્યા અને પાતે અતિ મળવડે મૃગેંદ્રની માફક સિંહનાદ કરવા લાગ્યા,
ચૌલુકય તથા અણુÎરાજ
જેથી પવ તાની ગુહાએ ગર્જના કરવા લાગી, એટલુ જ નહી પણ સત્ય સિંહનાદની માફક ચારભટે કરેલા સિ'હુનાદે અન્ય હાથીએના મદ ઉતાર્યો.
વળી તે સહુના સાંભળવાથી ઘેાડાએ બંધન તેડીને ત્રાસ પામવા લાગ્યા,
સત્વહીન પુરુષો મૂકિત થઈ ગયા અને શૂરવીર પુરુષા કપવા
લાગ્યા.
અŕરાજના હાથીના ભ્રમણથી અને ચારભટે કરેલા સિ'હુનાદથી મહા બળવાન પણ ગુરેદ્રને હાથી ભયભીત થઈ પાછા વળ્યા. પછી ગુરેદ્રના માવતે શત્રુના હાથીને હણવા માટે બહુ જોસથી પ્રેરેલા હાથી ફરીથી સિંહનાદ સાંભળી પાછા પડયા. કુમારપાળ રાજાએ પેાતાના હાથીને પાછે પડતા જોઈ શ્યામલને
કહ્યુ..
આ હાથી ચુદ્ધમાંથી વાર વાર કેમ પાછે પડે છે? શ્યામલ ખેલ્યા. હે દેવ ! ચારભટ નામે સુભટ પ્રથમ જે આપની પાસે હતા, તે હાલમાં આપને રાજ્ય મળવાથી રીસાઈને આપના ત્યાંથી નીકળી આ શત્રુને મળેલા છે.
તે ચારભટ પેાતાના હાથીને ભમાવે છે અને વારંવાર સિંહૈ. નાદ કરે છે, તેથી આ હાથી યુદ્ધમાં કુશળ છે, તેા પણ મીકણુની માફક ભયને લીધે નાશી જાય છે.
તેજ વખતે ભૂપતિએ પેાતાની બુદ્ધિથી શ્યામલની પાસે છરીથી વજ્ર ચીરીને હાથીના કાન પુરાવી દીધા.