________________
ગુજરેશ્વર
પરસ્પર યુદ્ધ કરવા માટે ઉદ્ધત થયેલા સુભટોને બોલાવતાં હોય ને શું ? તેમ બંને રમૈન્યમાં હજારો વા વાગવા લાગ્યાં.
વળી તે વાજી ના નાદ સાંભળવાથી રોમાંચ સાથે ધાએ યુદ્ધમાં નીકળ્યા, એટલું જ નહી પરંતુ તેમના કેશ પણ ઉભા થયા.
તે સમયે બંદીજને સુભટનાં પરાક્રમ વર્ણવવા લાગ્યા. તે સાંભળી કાયર સુભટનાં હૃદયમાં યુદ્ધને મહિમા દઢ થયે.
બુભુક્ષિત લોકો જેમ ભોજનને સેમ પિતાને વીર માનતા સુભટો હુથને ઈષ્ટ એવી રણભુમી પામીને બહુ ખુશી થયા.
મેઘમંડલસમાન થામ ધુળને સમૂહ વ્યાપ્ત થયે છતે પગે ચાલતા સુભટોના દપતા ખગેની કાંતિએ વીજળી સમાન દીપતી હતી.
ત્યારબાદ બંને સૈન્યના મુખ્ય સૈનિકે પરસ્પર મળ્યા. પિતાનાં પરાક્રમ ફેલાવવા લાગ્યા અને યુદ્ધ માટે દોડવા લાગ્યા.
ધનુષ અને શત્રુઓની જીવ (દેરી–પ્રાણ)ને ખેંચવામાં કુશળ એવા ધનુષધારી સુભટે બાણોની વૃષ્ટિવડે પિતાના ધનુર્વેદને પ્રગટ કરવા લાગ્યા.
ભુપતિએ દૂર ફેકેલે બાણને સમૂહ શત્રુપક્ષમાં સાર્થક થયો. તે પણ લજજા વડે જેમ નીચે મુખે રહ્યો.
દેદીપ્યમાન બાણરૂપી કીરણે શત્રરૂપ અંધકારને હરવા માટે ધનુષરૂપ સૂર્યમંડલમાંથી બહુ વેગપૂર્વક નીકળવા લાગ્યા | લોઢાના ભક્તો પર અથડાતા ખગેના આઘાતથી પર્વતના પ્રાંત ભાગમાં હાથીઓના દાંતની માફક વારંવાર ખકારા સંભળાવા લાગ્યા.
તેમજ બંને સૈન્યમાં શકિત, યષ્ટિ, કુઠાર અને પશિ વિગેરે શસ્ત્રધારી પુરુષે હાથક્રિયાનું લાઘવપણું બતાવવા લાગ્યા.
બહુ પરાક્રમી ૫દાતિ વર્ગ પણ ઉછળી ઉછળીને તેવી રીતે યુદ્ધમાં ચાલવા લાગ્યું કે, જેથી બંને પ્રકારે ઉચાઈ=પરાક્રમવડે અધવારે નીચા થઈ ગયા.
સેનાના મધ્ય ભાગમાં યુદ્ધ કરવા પ્રેરાયેલે ઉત્તમ જાતિને અશ્વ શત્રુની તરવાર વડે પગ કપાઈ ગયા હતા, તે પણ તે પિતાના