________________
જનેતાની શેાધ
૧૩૫
અરે !! આ મે' શું કર્યું"? જીવનપર્યંત સજ્જનાએ પેાતાની માતાની સેવા કરવી જોઈએ, એમ સત્પુરુષા કહે છે.
માતાનું વિસ્મરણ કરી મે' તે . વચનને જલાંજલિ આપી. જે પુરુષ માતા, પિતા, વિદ્યાદાતા-ગુરુ, ભયથી રક્ષણ કરનાર અને રાજા, એ સવ'નુ' અપમાન કરે છે, તે પેાતાના સુકૃતને હારે છે. તેજ વખતે રાજાએ મંત્રીને પૂછ્યું. મારી માતા આ નગરની અંદર કોઇ પણ સ્થાને રહેલી છે, માટે હાલમાં તેના દર્શીન વિના હું' ભેાજન કરીશ નહી.
જનેતાની શેાધ
વનક્રીડાદિક સક્રિયાને વિષસમાન ત્યજી દઈ રાજા પેાતાના મહેલમાં આવ્યે અને પ્રાચીનકાળના ચરાને ખેાલાવી કહ્યું કે.
કિલ્લાની બહાર દક્ષિણ દિશામાં વાગૢભટનામે ગેાવાળ રહે છે. તેને તમે પૂછે, કે તારે પુત્ર થયા હતા કે નહીં ?
ચરાએ વાશૂભટને પૂછ્યું. તેણે જવાબ આપ્યા. મારે ત્યાં પુત્ર જન્મ્યા નથી. પર ંતુ માગ માંથી એક પુત્ર મને પ્રાપ્ત થયેા હતેા. તે પણ કોઈ ઠેકાણે ચાલ્યા ગયા છે, તે હું જાણતા નથી.
તે વૃત્તાંત ચરાએ આવીને અજાપુત્રને કહ્યું. તેથી તેના હૃદયમાં સ શય થયા અને તેજ વખતે માતાની શેાધ માટે નગરમાં તેણે પટહ વગડાવ્યે..
જે માણસ આ નગરમાં રહેલી રાજમાતાને જાહેર કરશે, તેને તુષ્ટ થયેલા રાજા ઈચ્છિત દાન આપશે.
એ પ્રમાણે પટહુ વગડાવ્યા પણ કોઇએ તેની ખબર કહી નહી. તેથી રાજા બહુ આ કારણથી શૈાકાતુર થઈ ગયા અને ભેાજન પણ કરતે નથી.
તેના પરિવાર બહુ શેાકમાં પડી ગયેા. કારણ કે દીવા બુઝાઇ, જાય, ત્યારે તેને પ્રકાશ બંધ પડી જાય.