________________
૧૨૮
કુમારપાળ ચરિત્ર માર્ગમાં ચાલતા અજાપુત્રના સૈનિકોની મોટી સંખ્યા હોવાથી શત્રુઓના મુખમાં ઘાસ રહ્યું અને તેમની સ્ત્રીઓના નેત્રોમાં જળને દેખાવ રહ્યો. અર્થાત્ ઘાસ પાણને અભાવ થઈ ગયે.
સેકડો વાહિની-સેના-નદીઓથી સંકીર્ણ, અજાપુત્રના રીન્યરૂપ સાગરમાં પક્ષ–સહાય=પાંખ છતાં પણ કયા ભૂપ-રાજા-પર્વતે મંથાચલની દશાને ન પામ્યા !
તેના હાથીઓના મદજળવડે નિજલ પ્રદેશ સજલ થયા અને ઘેડાઓએ ઉડાડેલી ધૂલવડે જલવાળા પ્રદેશ નિજળ થઈ ગયા.
તેમજ સમુદ્રના પૂરની માફક ખળભળેલું તેનું રૌન્ય ચારે તરફ પ્રસરે છતે અન્ય રાજાઓએ વતસીવૃત્તિને આશ્રય લીધે. અર્થાત નમી પડયા. નૈમિત્તિક વચન
સાયંકાલના સમયે ચંદ્રાપીડરાજા પોતાના સ્થાનમાં બેઠો હતે, તેવામાં દીવ્ય વાણું થઈ કે ચેડા સમયમાં ચંદ્રાપીડરાજા મરણ પામશે.
તે સાંભળી રાજા પિતાના મનમાં બહુ શેકાતુર થઈ ગયે. પ્રભાતમાં સત્ય નામના એક ઉત્તમ જોષીને બેલા. પછી તેણે પૂછયું. મારું મરણ શાથી અને કયારે થશે?
તિષિકે લચકુંડળીને નિશ્ચય કરી કહ્યું.
હે રાજન! લક્ષ સૈન્યના અધિપતિ એવા અજાપુત્રથી તારું મરણ થશે અને તે પંદર દિવસ પછી થશે, એમાં સંશય નથી.
વળી હે ભુપાલ! દેવી, બાળક અને તપસ્વિનું વચન . તિષિકેના વચનની જેમ પ્રાયે સત્ય હેાય છે.
દૈવજ્ઞનું તેવું વચન સાંભળી શલ્યથી વીંધાયેલાની માફક ચંદ્રાપીડરાજા બહુ દુઃખી થઈ ગયે. અને એકદમ મૂચ્છિત થઈ પૃથ્વી પર પડયે.
મૃત્યુ એ બે અક્ષરને વિષથકી પણ અધિક હું માનું છું. કારણ કે વિષનું ભક્ષણ કરવાથી પ્રાણી મૂછ પામે છે અને મૃત્યુને સાંભ