________________
મહાસેનરાજા
૧૨૧. બહુ પ્રેમને લીધે શીલવતી હંમેશાં મને મિષ્ટ ભેજન આપતી હતી. સારાં વચને પણ શીખવતી હતી અને પિતાના પુત્રની જેમ તે મને હાથમાંથી દૂર કરતી નહતી. મહાસેનરાજા
એક દિવસ રાજાને મુખ્ય હાથી ઉન્મત્ત થઈને કંદની માફક બંધન સ્તંભને ઉખેડી નાંખી બહાર નીકળે, અને બહુ રેષમાં આવી ગયો.
પિતાના કુંભસ્થળ પર રહેલા અંકુશને ઘાસના પૂળાની જેમ આકાશમાં ઉછાળ્યો તેમજ હતિપક-(મહાવત) લેકેને પણ કાંકરાની જેમ દૂર ફેંકી દીધા.
યમરાજાના દંડાગ્રની માફક સુંઢ દંડને ખેચરને દલવા માટે ઉછાળતા હતા અને પિતાની આગળ જે માણસોને જુએ. તેમને મારવા માટે યમની જેમ દેઠતે.
પ્રલયકાળમાં શુભિત થયેલા સમુદ્ર સમાન નગરને વ્યાકુલ કરતે તે હાથી ઈચ્છા પ્રમાણે વિચરવાને જેમ વન પ્રત્યે ચાલતો થયો.
નગરના લેકેએ વિમલવાહનને કયે છતાં પણ તેને શાંત કરવાની ઈચ્છાથી તે રાજકુમાર વૃક્ષ પ્રત્યે વાનર જેમ તે હાથીપર ચઢી ગયે.
જેટલામાં તેને વશ કરવાની શરૂઆત કરે છે. શીવ્ર ગતિએ દોડતે તેટલામાં ભૂત વળગેલાની માફક તે હાથી લેકોના દેખતાં છતાં એકદમ કઈ સ્થળે ચાલ્યો ગયો.
તે સાંભળી મહાસેનરાજા અચેતન થઈ ગયો અને શૂન્યતાને લીધે તે રાજ્યાદિકની કંઈ વાત પણ કરતા નથી.
તે વાત જાણવાથી પૂર્વના વરી એવા સીમાડાના રાજાઓએ ચઢાઈ કરી અને ઘણું સૈન્ય સાથે આવીને તે નગરને ત્રણવાર ઘેરી લીધું. રણસંગ્રામ
મહાસેનરાજા પણ પિતાના સૈનિકે સહિત તૈયાર થઈ તેમની સાથે યુદ્ધમાં ઉતર્યો. “કારણ કે તેજસ્વી પુરુષો સિંહની માફક પરા“જય સહન કરતા નથી.”