________________
પ્રજ્ઞાક મંત્રી
માટે હે દેવિ ! તું અહીંથી સ્વેચ્છા પ્રમાણે ચાલી જા. હું આ અગ્નિમાં પ્રવેશ કરું છું, એમ કહી રાજા તરત જ અગ્નિમાં પિતાના દેહનું બલિદાન આપવા તૈયાર થયે.
તે જોઈ અરે ! આ રાજા મારા માટે મરવાને તૈયાર થયું છે, મને ધિક્કાર છે, એમ બેલતી ત્યાં ઉભેલી તે સ્ત્રી પણ મૂચ્છિત થઈ એકદમ પૃથ્વી પર પડી ગઈ.
ત્યારબાદ દેવીએ રાજાને અગ્નિમાંથી બહાર કાઢીને કહ્યું,
હું તારી ઉપર બહુ પ્રસન્ન થઈ છું. તું જે તારા માટે આ બંનેને હું સજીવન કરૂં છું.
એમ બેલી તે દેવીએ અમૃત સમાન પિતાના કમંડલનું પાણી છાંટી મણિચૂડ અને કુમારીને જીવતાં કર્યા.
પછી તે કન્યા રાજાને જીવતે જોઈ બહુ રાજી થઈ અને પિતાના મનમાં તેણીએ રાજાને વરવાની ઈચ્છા કરી, કારણ કે તેવા ગુણવાન પુરુષને વરવા માટે કોની ઈચ્છા ન થાય?
હે રાજન ! તારા આગ્રહને લીધે આયેગીને હું પ્રસન્ન થઈ છું. એ પ્રમાણે કહી દેવી ઘણા કાલથી ઈડેલી સિદ્ધિ ગીને આપી અદશ્ય થઈ ગઈ
તેટલામાં તેવા અદ્દભુત કાર્ય કરવામાં સાહસિક અભયંકર રાજાનું મુખાવકન કરવાને જેમ સૂર્યને ઉદય થયે.
પ્રભાતકાલને સમય થવાથી એકદમ પૃથ્વી અને આકાશમંડલને ભેદનાર તેમજ સર્વ દિશાઓને ગજાવનાર ઘનઘેર શબ્દ રાજાના સાંભળવામાં આવ્યું કે તરત જ તે ભ્રાંતિમાં પડે.
અરે આ શું ? એમ સંબ્રાંત બની જેટલામાં દ્રષ્ટિ પ્રસાર કરે છે, તેટલામાં તેની આગળ ચતુરંગ રન્ય આવી ઉભુ રહ્યું. પછી તેમાંથી એક ોંશિયાર પુરુષ ચમત્કારી વાણીવડે જોડી રાજાને વિનંતિ કરવા લાગે. પ્રણાલોક મંત્રી
લક્ષ્મીની લીલાથી સુશોભિત લક્ષ્મીપુર નામે નગર છે. તેમાં