________________
પાવનચરણે
つ
અધ્ય
શાસ્ત્રવિશારદ,
યોગનિષ્ઠ, શ્રીમદ્ ભુદ્ધિસાગરસૂરીશ્વરજી સદ્ગુરૂદેવ !
પૂર્વાચાર્યાંની પદ્ધતિને આપે આધ્યાત્મિક ૧૫૦ ગ્રંથા રચી અનેકધા
અધ્યાત્મજ્ઞાનદિવાકર,
જૈનાચાય
દીપાવી છે,
જૈન તથા જૈનેતર સાક્ષરવ`તે આપની રચેલી ગ્રંથમાળા સોદિત અમરૢ આનંદ અપી રહી છે.
આપના સદ્ગુણનું સ્મરણ કરતાં કયા સજ્જતાતે આનંદ ન થાય ? આપે જે અધ્ય જ્ઞાનદાનવડે મને ઋણી બનાવ્યેા છે,
તેના સ્મરણથી પ્રેરાઈ હું પૂર્વાચાય, પ્રણીત રાજષિ શ્રીકુમારપાલ ચરિત્રના અનુવાદ રચી આપના ચરણકમળમાં સમપ ણ કરી અંતઃકરણપૂર્વક અપાશે અનૃણત્વની અભિલાષા રાખું છું.
ચરણેાપાસક અજિત