SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ શ્લોકાર્થ ઃ કાલદષ્ટ એવા તેનું પરિભાવન કરીને=બાલનું પરિભાવન કરીને હાથમાં મધ્યમબુદ્ધિને ધારણ કરીને મનીષી ગયો, અને કહ્યું, આ લોહમાં બેસીને મૂઢ એવો બાલ દુઃખરૂપી સમુદ્રને કેવી રીતે તરશે. સ્પર્શન પ્રત્યે બદ્ધ રાગવાળા બાલને જોઈને મનીષી મધ્યમબુદ્ધિને બાલ પ્રત્યેના રાગને છોડવા માટે પ્રેરણા કરે છે. ૧૬૮૫ શ્લોક ઃ स प्राह सम्यग् विहितं त्वयेदं, ममालमेतेन तवामतेन । तातादयोऽर्थं किमिमं विदन्ति, जग मनीषी जगदेव वेत्ति ।। १६९ ।। શ્લોકાર્થ ઃ તે=મધ્યમબુદ્ધિ, કહે છે. તારા વડે=મનીષી વડે, આ સમ્યક્ કરાયું, તને અસંમત એવા બાલ વડે મને સર્યું, શું આ અર્થને=બાલને અને મને જે ક્લેશ પ્રાપ્ત થયો એ અર્થને, કર્મપરિણામ રાજા આદિ, જાણે છે ? મનીષી કહે છે જગત જાણે છે. II૧૬૯૪૫ શ્લોક ઃ વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ - तत् कीदृशं चित्तमभूदिहार्थे, तवेति तातस्य मातुश्च પૃષ્ઠ: I ait मनीषी मम निर्गुणेऽभूद्, बालेऽत्र माध्यस्थ्यमबालभावात् ।।१७०।। શ્લોકાર્થ ઃ તે કારણથી=બાલનું ચિત્ત જાણ્યું તે કારણથી, આ અર્થમાં=બાલની અનર્થની પરંપરારૂપ અર્થમાં, પિતાનું, માતાનું અને તારું કેવા પ્રકારનું ચિત્ત
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy