________________
૫૬
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
શ્લોકાર્ય :
ફરી, તેણે કાલજ્ઞએ, વિચાર્યું. ખરેખર અમે બંને તુલ્યશીલવાળાં છીએ, મારા વડે અંગના હણાયે છતે વિચક્ષણા હણાયે છત, નૃશંસ એવા મારામાં અકુટિલા રાગવાળી થશે નહીં, એથી કાલવિલંબન પક્ષનો આશ્રય કર્યો કાલજ્ઞએ કાલવિલંબ પક્ષનો આશ્રય કર્યો. ll૧૦૭ll શ્લોક :विचक्षणाऽप्येवमवेत्य तस्थावुभौ मनुष्याचरणे प्रवृत्तौ । अथान्यदा मोहलयाभिधाने,
સૂરિર્વને વધતિઃ સમેતિઃ ૨૦૮ના શ્લોકાર્થ :
વિચક્ષણા પણ આ રીતે જ જાણીને=કાલજ્ઞાની જેમ જાણીને, બંને મનુષ્યની આચરણમાં પ્રવૃત રહ્યાં. હવે, અન્યદા મોહલય નામના વનમાં બોધરતિ સૂરિ પધાર્યા. I૧૦૮ll શ્લોક :
राजा गतस्तत्पदवन्दनार्थं, श्रोतुं निविष्टो वचनामृतं च । कालज्ञमुख्या अपि तं प्रणम्य,
तुष्टा यथास्थानमथोपविष्टाः ।।१०९।। શ્લોકાર્ચ - તેના પાદના વંદન માટે રાજા ગયો અને વચનામૃતને સાંભળવા માટે બેઠો, હવે કાલજ્ઞ વગેરે પણ તેમને પ્રણામ કરીને તોષ પામેલા યથાસ્થાને બેઠા. II૧૦૯IL