________________
૩૮
વૈરાગ્યકાલતા ભાગ-૩
मदातिरेकोत्सुकचापलादिपदातिकन्दर्पकृताग्रयानम् । विलासहासादिविचित्रतूर्य
aોતાહર્ત તનિતિતં વતં દ્રાળુ પાછા ગુમ . શ્લોકાર્ચ -
અને એટલામાં પ્રભાવ અંતરંગ દુનિયામાં રાજસચિત્તનગરમાં રાગકેસરી રાજા, વિષયાભિલાષ મંત્રીને જુએ છે એટલામાં, તેનું રાગકેસરી રાજાનું, શીધ્ર બળ એકઠું થયું. જે કેવું છે? તે બતાવે છે – ધ્વનિ કરતા માર્ગમાં આકર્ષાતું મિથ્યાભિમાન રથના સમૂહથી યુક્ત હતું. ગાજતા મમત્વાદિ રૂપ હાથીવાળું હતું. દોડતા અસંયમ આદિ ઉદ્ધત ઘોડાઓના સમૂહવાળું હતું.
મદના અતિરેકથી ઉત્સુક ચાપલાદિ સેનિકોના કંદર્પથી કરાયેલા અગ્રયાનવાળું તે બળ હતું. વિલાસ, હાસ્યાદિ વિચિત્ર સૂર્યના કોલાહલવાળું તે સૈન્ય શીધ્ર એકઠું થયું. ll૭૪-૭૫ll શ્લોક :
पृष्टोऽत्र हेतुं पुरुषो विपाको, निर्बन्धबद्धो निजगाद मन्त्री । स्वमानुषाणि प्रजिघाय पञ्च,
प्राक् स्पर्शनादीनि जगद्विजेतुम् ।।७६।। શ્લોકાર્થ:
અહીં રાજસચિતનગરમાં, પ્રભાવે જે જોયું એમાં, વિપાક નામનો પુરુષ પુછાયો. નિર્બધ બદ્ધ એવો વિપાક બોલ્યો. મંત્રીએ=વિષયાભિલાષમંત્રીએ, પોતાના સ્પર્શન આદિ પાંચ પુરુષોને જગતને જીતવા માટે પૂર્વમાં મોકલ્યા છે. મનીષીના બોધમાં જે પ્રભાવ છે એનાથી મનીષી તત્ત્વનો નિર્ણય કરે છે. તે