SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ ચતુર્થ સ્તબક/શ્લોક-૭૩૭૭૩૮-૭૩૯-૭૪૦–૭૪૧ શ્લોકાર્ધ : ત્યારપછી પણ બાવીસ સાગરોપમના આયુષ્યવાળા પરસ્પરના ઘાતથી અત્યંત દુઃખિત છઠા પાડામાં=ઠી નરકમાં, ધારણ કરાયા. ll૭૩૭ll શ્લોક - पञ्चाक्षपशुसंस्थाने, भवितव्यतया ततः । कृतौ गर्भजसो द्वौ, वैरावेधकृताहती ।।७३८ ।। શ્લોકાર્ચ - ત્યારપછી ભવિતવ્યતા વડે પંચાક્ષ પશુસંસ્થાનમાં વૈરના આવેધથી કરાયેલા આહતીવાળા ગર્ભસર્પ બંને કરાયા. ll૭૩૮II શ્લોક - ततः पापनिवासायां, धृतौ पञ्चमपाटके । गतं मिथो घ्नतोरायुयोः सप्तदशार्णवाः ।।७३९।। શ્લોકાર્ચ - ત્યારપછી પાપનિવાસનગરમાં પાંચમા પાડામાં=પાંચમી નરકમાં અમે બંને ધારણ કરાયા. પરસ્પર એકબીજાને હણતા અમારા બંનેનું સત્તર સાગરોપમ આયુષ્ય પૂર્ણ થયું. ૭૩૯ll શ્લોક : ततः सिंहावुभौ जातो, तीव्रवैरानुबन्धिनौ । दशार्णवायुषौ पापे, चतुर्थे पाटके ततः ।।७४०।। શ્લોકાર્ચ - ત્યારપછી તીવ્ર વૈરાનુબંધવાળા બંને સિંહ થયા. ત્યારપછી પાપરૂપ ચોથા પાડામાં દસ સાગરોપમના આયુષ્યવાળા થયા. I૭૪oll શ્લોક : सोढस्तत्र मिथो घातः, श्येनौ जातावुभौ ततः । ततोऽप्यधः स्फुरद्वैरौ, तृतीये पाटके गतौ ।।७४१।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy