SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ વૈરાગ્યકાલતા ભાગ-૩ શ્લોક : जगौ गुरुरिदं भूप ! सुष्ठूक्तं क्षत्रियोचितम् । तदा भूपेन विमलमतेर्वदनमीक्षितम् ।।७२०।। શ્લોકાર્ધ : ગુરુએ કહ્યું- હે રાજા ક્ષિત્રિયોચિત આ સુંદર કહેવાયું, ત્યારે ગુરુએ ક્ષત્રિય ઉચિત આ છે એમ કહ્યું ત્યારે, રાજા વડે વિમલમતિનું મુખ જોવાયું. ll૭૨૦ll શ્લોક - त्याज्यं राज्यं मयेत्युक्ते, स जगौ मन्त्रिपुङ्गवः । न तवैवोचितं ह्येतदुचितं पर्षदोऽप्यदः ।।७२१।। શ્લોકાર્ચ - રાજ્ય ત્યાજ્ય છે એ મારા વડે કહેવાય છત=રાજા વડે કહેવાય છd, તે મંત્રીપુંગવ બોલ્યા, આeત્રીજા કુટુંબના ત્યાગપૂર્વક બીજા કુટુંબના નાશ માટે ઉધમ, તમને જ ઉચિત નથી, પર્ષદાને પણ આ ઉચિત છે. ll૭ર૧TI શ્લોક : केचिद् भीतास्तदाकर्ण्य, बलात्प्रव्राजनाभिया । प्रद्विष्टा गुरुकर्माणो, नीचाश्चाशु पलायिताः ।।७२२।। શ્લોકાર્ચ - તે સાંભળીને=મંત્રીના તે વચનને સાંભળીને, બળાત્કારે પ્રવજ્યાના ભયથી કેટલાક ભય પામ્યા, ગુરુકર્મવાળા પ્રદ્વેષ પામ્યા, નીચ જીવો શીઘ પલાયન થયા. II૭૨શી. શ્લોક : मुदिता लघुकर्माणः, प्रपन्नं तद्वचश्च तैः । प्रमोदवर्धने चैत्ये, ययुः सर्वेऽन्तिकस्थिते ।।७२३।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy