________________
૨૭૦
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્ચ -
સ્વયોગ્યતા વગર શ્રોતાની પોતાની યોગ્યતા વગર, તત્વને જણાવવા માટે=પ્રથમ કુટુંબ સુંદર છે, બીજું કુટુંબ અહિતકારી છે તેના પારમાર્થિક તત્ત્વને બતાવવા માટે, શક્ય નથી, તે કારણથી અયોગ્ય જીવમાં અમે ઉદાસીન રહીએ છીએ, યોગ્ય જીવોમાં યત્ન કરીએ છીએ. IIકલ્પો શ્લોક -
नृपो जगावयोग्यानां, भगवंश्चिन्तया कृतम् ।
मया बुद्धो विशेषोऽयं, सिद्धं मम समीहितम् ।।६९६ ।। શ્લોકાર્ચ - રાજાએ કહ્યું, હે ભગવન્! અયોગ્યની ચિંતાથી સર્યું, આ વિશેષ= અયોગ્યની ચિંતા ન કરવી જોઈએ અને યોગ્યમાં યત્ન કરવો જોઈએ એ વિશેષ, મારા વડે જણાયો. મારું સમીહિત સિદ્ધ થયું. ll૧૯૬ll શ્લોક :
યતઃपरोपकारः कर्तव्यः, सत्यां शक्तौ मनीषिणा ।
परोपकारासामर्थ्य, कुर्यात् स्वार्थे महादरम् ।।६९७।। શ્લોકાર્ચ -
જે કારણથી શક્તિ હોતે છતે મનીષી વડે પરોપકાર કરવો જોઈએ, પરોપકારનું અસામાૐ હોતે છતે સ્વાર્થમાં મહાદર કરવો જોઈએ.
પૂર્વશ્લોકમાં રાજાએ કહ્યું મારું સમીહિત સિદ્ધ થયું, અને તે સહિત પોતાને બોધવિશેષ થયો તેથી તે બોધને સ્પષ્ટ કરતાં કહે છે. બુદ્ધિમાન પુરુષે શક્તિ હોય તો પરોપકાર કરવો જોઈએ અને પોતાનું સામર્થ્ય ન હોય તો પ્રથમ કુટુંબના પોષણરૂપ સ્વાર્થમાં મહાન આદર કરવો જોઈએ. કળા