________________
૨૬૫
ચતુર્થ સ્તબક/શ્લોક-૧૮૦થી ૬૮૨, ૧૮૩-૮૪, ૬૮૫
परमेष सुहृत्त्वेन, भासतेऽस्य महाभ्रमात्, सति भावज्वरेऽस्मिंस्तद्धर्मपथ्यरुचिः कुतः ।।६८१।। नृपः प्राह किमस्यैव, परेषां वाऽप्यसौ सुहृत् ।
गुरुराह महाराज ! शृणु तत्त्वमिह स्फुटम् ।।६८२।। શ્લોકાર્ચ -
આનો વૈશ્વાનર હજી પણ અનંત વખત દુઃખ આપશે, તે કારણથી આનો=નંદીવર્ધનનો, પરમનુ આ જ છે, સંશય નથી. પરંતુ આને=નંદીવર્ધનને મહાભ્રમથી મિત્રપણારૂપે ભાસે છે. તે કારણથી આ ભાવજવર હોતે છતે=વૈશ્વાનરરૂપ ભાવવર હોતે છતે, ધર્મમાં પથ્થરુચિ કયાંથી હોય. રાજા કહે છે. આનો જ=નંદીવર્ધનનો જ, અથવા બીજા જીવોનો પણ આ=વૈશ્વાનર, શું મિત્ર છે? ગુરુ કહે છે – હે મહારાજ ! અહીં તારા પ્રશ્નમાં, સ્પષ્ટ તત્ત્વને સાંભળ. II૬૮૦થી ૬૮શા શ્લોક :
त्रीणि त्रीणि कुटुम्बानि, सर्वेषां सन्ति देहिनाम् । तत्राद्यं क्षान्तिसंतोषज्ञानसत्यशमादिकम् ।।६८३।। द्वितीयं क्रोधशोकार्तिमानमायाभयादिकम् ।
तृतीयमङ्गं तद्धेतुस्त्रीनरौ तत्कुलं तथा ।।६८४।। શ્લોકાર્ચ -
બધા જીવોને ત્રણ ત્રણ કુટુંબ છે. ત્યાં આવા કુટુંબ ક્ષાંતિ, સંતોષ, જ્ઞાન, સત્ય, શમાદિક છે. બીજું ક્રોધ, શોક, આર્તિ, માન, ભયાદિક છે. ત્રીજું તેનો હેતુ=બીજા કુટુંબનો હેતુ, સ્ત્રી, પુરુષ અને તેનું કુલ છે. II૬૮૩-૧૮૪ll શ્લોક -
आद्यं स्वाभाविकं तत्र, कुटुम्बमविनश्वरम् । आविर्भावतिरोभावधर्मकं मोक्षदायकम् ।।६८५।।