SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ સ્તબક/શ્લોક-૬૫૭૬૫૮-૬૫-૬૬૦ શ્લોકાર્થ ઃ દ્વેષગજેન્દ્રનો પુત્ર, મહામોહનો પૌત્ર, અવિવેકિતાથી થયેલો વૈશ્વાનર નામનો આ પુરુષ છે. II૬૫૭II શ્લોક ઃ अस्य प्राक् क्रोध इत्याख्या, जनकाभ्यां प्रतिष्ठिता । મુળર્વેશ્વાનર કૃતિ, પ્રિયનામ નનેઃ ધૃતમ્ ।।૬૮।। ૨૫૭ શ્લોકાર્થ : આની=વૈશ્વાનરની, પૂર્વ ભૂમિકામાં ક્રોધ એ પ્રકારની આખ્યા માતાપિતા દ્વારા=દ્વેષગજેન્દ્ર અને અવિવેકિતા દ્વારા, પ્રતિષ્ઠા કરાઈ. ગુણોથી અગ્નિ છે એ પ્રમાણે પ્રિયનામ લોકો વડે કરાયું. જીવમાં વર્તતા દ્વેષના પરિણામથી અવિવેકિતાને કારણે ક્રોધ પૂર્વભૂમિકામાં ઉત્પન્ન થાય છે. અને તે ક્રોધ જ જ્યારે પ્રકર્ષવાળો થાય છે ત્યારે અગ્નિ જેવો છે તેથી લોકોએ તેને વૈશ્વાનર=અગ્નિ, એ પ્રકારે નામ આપ્યું છે. પા શ્લોક ઃ हिंसेयं निष्करुणता, दुराशयसुताङ्गना । अन्तरङ्गात् परिचयात् सबन्धोऽस्यानयोः पुनः । । ६५९।। શ્લોકાર્થ : નિષ્કરુણતા અને દુરાશયની પુત્રી આ હિંસા નામની સ્ત્રી છે. આને= નંદીવર્ધનને, વળી આ બેનો=વૈશ્વાનર અને હિંસાનો, અંતરંગ પરિચયથી સંબંધ છે. II૬૫૯] શ્લોક ઃ ज्ञानदर्शनचारित्रवीर्यात्मगुणभूरपि । अनयोरेव संबन्धाद्, विपर्यस्यत्यसौ भृशम् ।।६६० ।।
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy