________________
૨૩૮
વૈરાગ્વકલ્પલતા ભાગ-૩ श्लोजार्थ :
ત્યારપછી અને પુત્ર ! આ શું અકર્તવ્ય કરાયું, એ પ્રમાણે બોલતા પિતા ઊઠીને મારી સન્મુખ આવ્યા. પ૮૬ll टोs:
ध्यातं मयाऽयमप्येतद्रूप एव दुराशयः ।
मामकार्यकृतं ब्रूते, हन्तव्योऽयमपि द्रुतम् ।।५८७।। Reोडार्थ :
મારા વડે વિચારાયું, આ પણ=પિતા પણ, આવા રૂપવાળા જ દુરાશય છે=જ્યુટવાફ જેવા જ દુરાશય છે, અકાર્યને કરનાર મને કહે છે, આ ue=पिता पel, शीध्र वा जमे. 11५८७||
इति विस्मृत्य तातत्वमज्ञात्वा स्नेहपूर्णताम् । उपकारित्वमध्यात्वाऽनालोच्य दुरितागमम् ।।५८८।। कर्मचण्डालतां धृत्वा, तातोऽपि दलितोऽसिना । आक्रन्दन्ती ततो माता, ग्रहीतुमसिमागता ।।५८९।। छिन्ना साऽपि च खड्गेन, वैरिणीति धिया मया । अथ त्रीण्यपि लग्नानि, युगपद्भुजयोर्मम ।।५९०।। अन्याय्यं किंकृतमिति, पूत्कुर्वन् शीलवर्धनः । निवारणोद्यता रत्नवती च मणिमञ्जरी ।।५९१।। एकैकेन प्रहारेण, हतानि त्रीण्यपि क्षणात् ।
अधावच्चेदमाकर्ण्य, द्रुतं कनकमञ्जरी ।।५९२।। सोडार्थ:
એ પ્રમાણે વિચારીને સ્નેહપૂર્ણતારૂપ પિતાપણાને નહીં જાણીને, ઉપકારીપણાને નહીં વિચારીને, દુરિતના આગમનું અનાલોચન કરીને=અનર્થોની