________________
यतुर्थ स्तजड / श्लोड - २०२ - २०३ - २०४
तो :
आकर्ण्य कर्णामृततुल्यमेतद्, वचो विचारं विदधे मनीषी ।
गुरुर्जग स्पर्शनमीदृगेव,
बोधप्रभावो निजगाद यादृग् ।।२०२ ।।
श्लोकार्थ :
કર્ણને અમૃત તુલ્ય આ વચનને સાંભળીને, મનીષીએ વિચાર કર્યો, ગુરુએ સ્પર્શનને જ આવો કહ્યો છે, બોધના પ્રભાવે જેવા પ્રકારનું સ્વરૂપ કહ્યું. II૨૦૨૪ા
श्लोड :
नूनं तदेतत्पुरुषच्छलेन, प्रतारणायोपनतं जनानाम् ।
चिक्षेप यश्चैतदसंगयन्त्रे,
महोत्तमोऽसौ भवजन्तुरेव || २०३ ।।
१०३
श्लोकार्थ :
ખરેખર તે આ=સ્પર્શન, લોકોને ઠગવા માટે પ્રાપ્ત છે અને જે આને=સ્પર્શને, અસંગયંત્રમાં=જીવની અસંગપરિણતિરૂપ યંત્રમાં, પીલે छे, यो लवनंतु ४ महत्तम पुरुष छे.
જેઓ સ્પર્શનના વિકારને નાશ કરવા અર્થે અસંગભાવરૂપ સામાયિકની પરિણતિમાં સતત યત્ન કરે છે તે ભવજંતુ ઉત્કૃષ્ટતમ પુરુષ છે. II૨૦૩]
श्लोक :
इत्युक्तभावार्थरसज्ञमग्रे,
शुश्रूषया विस्मितमीक्षमाणः ।
मनीषिणं मध्यमधीर्बभाषे,
किं तत्त्वमुत्प्रेक्ष्य सुभावितोऽसि ।। २०४ ।।