________________
: લાભાર્થી : સરસ્વતી લબ્ધપ્રસાદ પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નાગપુર વર્ધમાન નગર જે. જૈન સંઘના આંગણે થયેલ પ્રથમ ઉપધાન તપની આરાધના નીમીત્તે પ્રવચન પ્રભાવક પંન્યાસ સત્યસુંદર મ.સા.ની
પ્રેરણાથી આ ગ્રંથનો સંપૂર્ણ લાભા સકલ જૈન સમાજ (નાગપુર)
અધ્યક્ષ : વિજય દર્દા (સાંસદ રાજ્યસભા).