________________
અપૂર્વ વસ્તુઓ આપી વિસર્જન કર્યો. એ (પ્રદ્યોત) પણ સત્ત્વહીન દશામાં શીધ્ર પોતાના નગર ભેગો થયો. કહ્યું છે કે અત્યંત તેજસ્વી કહેવાય છે એવા ઈન્દ્રરાજા પણ આપત્તિ સમયે નિસ્તેજ થઈ જાય છે.
આમ સુધા, ચંદ્રમાની જ્યોત્સના, શિવનું હાસ્ય, હિમ, ગંગાનાં જળ, કુન્દ પુષ્પ, ક્ષીર, સ્ફટિક અને શરદઋતુના મેઘની પ્રભા-એટલા વાનાની જેવા ઉજ્વળ અને નિર્મળ ગુણોવાળા બુદ્ધિસાગર-અભયકુમારે અનેક અત્યંત આશ્ચર્યકારક કાર્યો કરી કરીને પિતાને હર્ષ ઉપજાવ્યો.
શ્રી અભયકુમાર મંત્રીશ્વર જીવનચરિત્રનો
આઠમો સર્ગ સમાપ્ત
૧૫૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)