________________
સમર્પણામ
આસજ્ઞોપકારી વર્તમાન શાસન
સ્થાપક શ્રી વર્ધમાનસ્વામીના
ચરણોમાં
મોક્ષમાર્ગના
પ્રદર્શક જિનશાસનને
જેનની જન્મશતાબ્દીમાં આ 'ગ્રંથનું કાર્ય થયું તેવા વર્ધમાનતપોનિધિ
પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્
વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના ચરણોમાં
આ ગ્રંથ સમર્પિત કરેલ છે.
અધ્યાત્મની રસાળતા
ચખાડનાર પૂના જિલ્લોદ્ધારક પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી વિશ્વકલ્યાણ વિ. મ. ના ચરણોમાં
ભવોકવિતારક પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીયશોવિજયજી મ.
ના ચરણોમાં
સતત કૃપાદ્રષ્ટિ
& અમીદ્રષ્ટિ (રાખનાર વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્યદેવેશ
શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના ચરણોમાં