________________
१४७६
श्रीमहावीरचरित्रम अह संथारयदिक्खं पवज्जिउं भावसारमंतंमि।
गोवद्धणंमि सग्गं गयंमि तह पढमपुत्तदुगे ।।६९।। सो सेट्ठी जज्जणागो छत्तावल्लीए वासमकरिंसु । सव्वकणिट्ठो नन्नयसेट्ठी पुण मूलठाणेवि ।।७० ।।
तेसिं च भइणिपुत्तो नियपुत्ताओवि गाढपडिबंधो।
आसि जसणागनामो सेट्ठी सुविसिट्ठगुणनिलओ ।।७१।। अह नन्नयस्स पुत्ता पयडा सावित्तिकुच्छिसंभूया। दोन्नि च्चिय उप्पन्ना गोवाइच्चो कवड्डी य ।।७२ ।।
सत्तुंजयपमुहसमत्थतित्थजत्ता पयट्टिया जेण| पढम चिय तस्स कवड्डिसेट्ठिणो को समो होज्ज? |७३ ।।
अथ संस्तारकदीक्षां प्रपद्य भावसारमन्ते।
गोवर्धने स्वर्ग गते तथा प्रथमपुत्रद्वयोः ।।६९ ।। सः श्रेष्ठी जर्जनागः छत्रावल्यां वासमकरोत् । सर्वकनिष्ठ: नन्नयश्रेष्ठी पुनः मूलस्थाने ।।७० ।।
तेषां च भगिनीपुत्रः निजपुत्रतः अपि गाढप्रतिबन्धः ।
आसीत् यशनागनामकः श्रेष्ठी सुविशिष्टगुणनिलयः ।।७१।। अथ नन्नयस्य पुत्रौ प्रकटौ सावित्री कुक्षिसम्भूतौ । द्वावेव उत्पन्नौ गोपादित्यः कपर्दी च ।।७२ ।।
शत्रुजयप्रमुखसमस्ततीर्थयात्रा प्रवर्तिता येन।
प्रथममेव तस्य कपर्दी-श्रेष्ठिनः कः समः भवेत ।।७३ ।। છેવટે અનુક્રમે ગોવર્ધન શ્રેષ્ઠી અને મોટા બે પુત્રો શ્રેષ્ઠ ભાવપૂર્વક સંથારા દીક્ષા ગ્રહણ કરી સ્વર્ગે ગયા. (૧૯)
ત્યારે તે જજણાગ નામના શ્રેષ્ઠીએ છત્રાવળી નગરીમાં વાસ કર્યો, અને સર્વથી નાનો નન્નય શ્રેષ્ઠી પોતાના भूष स्थानमा ४ २६uो. (७०)
તેમનો ભાણેજ પોતાના પુત્રથી પણ અત્યંત વહાલો અને ઉત્તમ ગુણોનું સ્થાનરૂપ જસનાગ નામે શ્રેષ્ઠી હતો. (૭૧) હવે નત્રયને સાવિત્રી નામની ભાર્યાથી ઉત્પન્ન થયેલા ગોપાદિત્ય અને કપર્દી નામના બે પુત્રો પ્રસિદ્ધ હતા. (૭૨). જેણે શત્રુંજયાદિક સમસ્ત તીર્થોની યાત્રા પ્રથમ પ્રવર્તાવી તે કપર્દી શ્રેષ્ઠીની તુલ્ય બીજો કોણ હોય? (૭૩)