________________
अष्टमः प्रस्तावः
सिज्ज निययकुलं अजसो य दिसासु जेण वित्थरइ | मरणेऽवि तं धीरा कहमवि नो संपवज्जंति ||६||
सुव्वंति य नरएसुं परदारपसत्तयाण सत्ताणं। विविहाओ वेयणाओ मयच्छि ! ता उज्झसु कुवंछं ||७||
इय पन्नविऊण बहुप्पयारवयणेहिं तं महाभागो ।
नंदो ठाणाओ तओ नीहरिओ सिग्घवेगेण ||८
एसो य सयलवइयरो कडगंतरिएण निसामिओ दत्तेण । तओ चिंतियमणेण - 'अहो विणठ्ठे कज्जं, जं मम महिला नंदेण सद्धिं एवमुल्लवइ, मन्ने नंदो मं उवलक्खिऊण चित्तरक्खट्ठा सुद्धसमायारं अप्पाणमुवदंसिंतो एवमुल्लविऊण एत्तो ठाणाओ सिग्घमवक्कंतो।
दृष्यते निजकुलं अयशः च दिक्षु येन विस्तृणोति । मरणेऽपि खलु तद्धीराः कथमपि नो सम्प्रपद्यन्ते ||६||
१२७१
श्रूयन्ते च नरकेषु परदाराप्रसक्तानां सत्त्वानाम्। विविधाः वेदनाः मृगाक्षे! ततः उज्झ कुवाञ्छाम् ।।७।।
इति प्रज्ञाप्य बहुप्रकारवचनैः तां महाभागः ।
नन्दः स्थानतः ततः निहतः शीघ्रवेगेन ||८||
एषश्च सकलव्यतिकरः कटकाऽन्तरितेन निश्रुतः दत्तेन । ततः चिन्तितमनेन 'अहो ! विनष्टं कार्यम्, यद् मम महिला नन्देन सह एवमुल्लपति, मन्ये नन्दः माम् उपलक्ष्य चित्तरक्षार्थं शुद्धसमाचारम् आत्मानम् उपदर्शयन् एवम् उल्लप्य अस्मात् स्थानात् शीघ्रमपक्रान्तः । ततः न युक्ता उपेक्षा, यतः
જે કાર્ય ક૨વાથી પોતાના કુળને દૂષણ લાગે છે, અને સર્વ દિશાઓમાં અપયશ ફેલાય છે તેવું કાર્ય ધીર પુરુષો કોઇ પણ રીતે મરણ આવ્યા છતાં પણ કરે નહીં. (૬)
વળી પરસ્ત્રીમાં આસક્ત થયેલા મનુષ્યોને નરકમાં વિવિધ પ્રકારની વેદનાઓ પ્રાપ્ત થવાનું શાસ્ત્રમાં संभणाय छे, हे भृगाक्षी! छोटी वांछानो त्याग ४२. (७)
આ પ્રમાણે ઘણા પ્રકારના વચનોવડે તેણીને સમજાવીને તે મહાભાગ્યવાન નંદ તે સ્થાનથી શીઘ્ર વેગે કરીને नीडजी गयो. (८)
આ સર્વ વૃત્તાંત ભીંતને ઓથે રહેલા દત્તે સાંભળ્યો. તે વખતે તેણે વિચાર કર્યો કે-‘અહો! કાર્ય વિનાશ પામ્યું કે જેથી મારી ભાર્યાએ નંદની સાથે આ પ્રમાણે વાત કરી. હું ધારૂં છું કે-‘નંદ મને અહીં રહેલો જાણીને પોતાનો અભિપ્રાય ગુપ્ત રાખવા માટે શુભ આચારવાળા પોતાના આત્માને દેખાડતો આ પ્રમાણે બોલીને આ સ્થાનથી