________________
મહાવીર થડિયું
ચાર ભાગના સંપૂર્ણ લાભાર્થી
શ્રી ભુજ તપગચ્છ જૈન સંઘ
ભુજ – કચ્છ
પાવન પ્રેરણા : પરમ પૂજ્ય વિદ્વધર્ય પંન્યાસ પ્રવર શ્રી યશોવિજયજી મ. સા.
ધન્ય શ્રુતભક્તિ !
ભૂરિ ભૂરિ અનુમોદના
નોંધ : પ્રસ્તુત પ્રકાશનના ચારે ભાગ જ્ઞાનખાતાની રકમમાંથી છપાયેલ હોવાથી ગૃહસ્થ કિંમત
ચૂકવ્યા વિના તેની માલિકી કરવી નહીં.
વિભાગ પ્રમાણે ગ્રંથના પ્રસ્તાવોનું વર્ગીકરણ ભાગ-૧
પ્રસ્તાવ ૧ થી ૩ પૃ. ૧ થી ૩૨૪ ભાગ-૨ પ્રસ્તાવ ૪
પૃ. ૩૨૫ થી ૩૦ ભાગ-૩ પ્રસ્તાવ ૫ થી ૭
પૃ. ૯૩૧ થી ૧૦૮૦ ભાગ-૪ પ્રસ્તાવ ૮
પૂ. ૧૦૮૧ થી ૧૪૮૦