________________
७०८
श्रीमहावीरचरित्रम् कुवियप्पकल्लोलमालाउलो परिभाविउमारद्धो-किं एत्तो ववसायं करेमि?, कं वा जणं अणुसरामि?, को वा इमस्स कज्जस्स होज्ज साहेज्जदायगो? कत्थ व गयस्स एयं सिज्झेज्ज? को इमस्स हेउत्ति, इय किंकायव्वयवाउलत्तजलहिंमि सो बुड्डो । ताहे सिवभद्दाए भणिओ सो-'कीस वाउलो होसि?, केत्तियमेत्तं एयं तुह विमलकलाकलावस्स?, जइ कमविहु धणवंतं गंतुं मग्गेसि सोऽवि धुवमेयं कज्जं पसाहइस्सइ, दुलहो तुम्हारिसो अतिही।' गोभद्देण भणियं-'पिए! साहेसु परपत्थणं मोत्तूण अन्नमुवायं, पत्थणा हि नाम नरस्स जणेइ मरणसमयनिव्विसेसत्तणं, तहाहि-जायणापयट्टस्स सन्निवायाभिभूयव्व पक्खलइ वाणी, विगलंति विच्छायछायाओ अच्छीओ, विगयसोहं हवइ वयणकमलं, कंपंति अंगाई, पयट्टति दीहदीहा उस्सासा, संखुब्भइ हिययंति। अवियपरिभावयितुमारब्धवान् ‘किं अत्र व्यवसायं करोमि?, कं वा जनमनुसरामि?, कः वा अस्य कार्यस्य भवेत् सहायदायकः?, कुत्र वा गतस्य एतत् सिध्येत?, कः अस्य हेतुः? इति किंकर्तव्यताव्याकुलताजलधौ सः बुडितवान् । तदा शिवभद्रया भणितः सः कथं व्याकुलः भवसि?, कियन्मात्रम् एतत् तव विमलकलाकलापस्य?, यदि किमपि धनवन्तं गत्वा मार्गयसि सोऽपि ध्रुवं एतत्कार्य प्रसाधयिष्यति, दुर्लभः युष्मादृशः अतिथिः।' गोभद्रेण भणितं 'प्रिये! कथय परप्रार्थनां मुक्त्वा अन्यदुपायम्। प्रार्थना खलु (नाम) जनयति मरणसमयनिर्विशेषताम्, तथाहि-याचनाप्रवृत्तस्य सन्निपाताऽभिभूता इव प्रस्खलति वाणी, विगलतः विच्छायछाये अक्षिणी, विगतशोभं भवति वदनकमलम्, कम्पन्ते अङ्गानि, प्रवर्तन्ते दीर्घ-दीर्घाः उच्छ्वासाः, संक्षुभ्यते हृदयम् । अपि च -
વિચારવા લાગ્યો કે હવે કેવો વ્યવસાય કરું? અથવા કયા જનને અનુસરું? આ કામમાં મને સહાય કોણ કરશે?
ક્યાં જતાં એ સિદ્ધ થશે? એમાં હેતુ શો?’ એમ કિંકર્તવ્યની વ્યાકુળતા રૂ૫ સમુદ્રમાં તે ડૂબી ગયો. એટલે શિવભદ્રાએ તેને જણાવ્યું કે “તમે વ્યાકુળ કેમ થાઓ છો? તમને નિર્મળ કલાવંતને આ શું માત્ર છે? જો કોઇ ધનવંત પાસે જઇ યાચના કરશો, તો તે પણ અવશ્ય તમારું આ કામ સાધી આપશે, કારણ કે તમારા જેવો અતિથિ મળવો દુર્લભ છે.' ત્યારે ગોભદ્ર બોલ્યો : “હે પ્રિયે! પરપ્રાર્થનાને મૂકી અન્ય ઉપાય બતાવ. પ્રાર્થના કરવી એ પુરુષને માટે મરણ કરતાં કાંઈ ન્યૂન નથી, કારણ કે યાચના કરવા તત્પર થયેલા મનુષ્યની વાણી, સન્નિપાતના રોગીની જેમ સ્કૂલના પામે છે, તેની ચક્ષુઓ નિસ્તેજ થઇને ગળે છે, તેના મુખકમળની શોભા હણાઈ જાય છે, તેનાં અંગ કંપે છે, લાંબા લાંબા નિસાસા પ્રવર્તે છે અને હૃદય ક્ષોભ પામે છે. વળી