SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ १०७० श्रीमहावीरचरित्रम् पणट्ठमायामिच्छत्ताइसल्लोऽवि सवणविवरंतरुच्छूढगाढसल्लो, अच्चंतधिईबलिओऽवि दूसहवेयणावसकिसीभूयसरीरो मणागंपि धम्मज्झाणाओ अविचलियमाणसो तत्तो निक्खमिऊण गओ मज्झिमपावासन्निवेसं । तत्थ य पारणगदियहे पविठ्ठो सिद्धत्थवणियस्स गेहं । तओ तेण हरिसुच्छलंतपुलयजालेण वंदिऊण पडिलाभिओ भयवं । एत्थावसरंमि य तहिं चेव पुव्वागएण जिणं दट्ठण भणियं खरगाभिहाणेण वेज्जेण-'अहो भयवओ सव्वलक्खणसंपुन्नं सरीरं, केवलं पमिलाणलायन्नत्तणेण मुणिज्जइ ससल्लंव ।' इमं च निसुणिऊण असमजिणपक्खवायकलिएण ससंभमं भणियं सिद्धत्थेण-'भो विज्ज! जइ एवं ता निउणं निरूवेहि, कहिं ससल्लो एस जयगुरू?।' एवं वुत्ते वेज्जेण अइसुप्पणिहिएण सणियं सणियं पलोयमाणेण जिणतणुं दिटुं कन्नविवरंतरनिहित्तं फाससलियाजुयलं, दंसियं च सिद्धवणिणो। तं च तारिसमवलोइऊण जंपियं सिद्धत्थेण-'अहो कस्सइ पावकारिणो अच्चंतनिक्करुणं विलसियं, जं एवंविहं कम्ममायरंतेण न गणिओ दोग्गइनिवडणतिक्खासंखदुक्खागमो, न पेहियं मिथ्यात्वादिशल्यः अपि श्रवणविवरान्तराऽऽरूढगाढशल्यः, अत्यन्तधृतिबलिकः अपि दुःसहवेदनावशकृशीभूतशरीरः मनाग् अपि धर्मध्यानतः अविचलितमानसः तत्तः निष्क्रम्य गतः मध्यमपापासन्निवेशम्। तत्र च पारणकदिवसे प्रविष्टवान् सिद्धार्थवणिजः गृहम् । ततः तेन हर्षोच्छलत्पुलकजालेन वन्दित्वा प्रतिलाभितः भगवान् । अत्रावसरे च तत्रैव पूर्वाऽऽगतेन जिनं दृष्ट्वा भणितं खरकाऽभिधानेन वैद्येन 'अहो! भगवतः सर्वलक्षणसम्पूर्ण शरीरम्, केवलं प्रम्लानलावण्यत्वेन ज्ञायते सशल्यमिव। इदं च निश्रुत्य असमजिनपक्षपातकलितेन ससम्भ्रमं भणितं सिद्धार्थेन 'भोः वैद्य! यद्यैवं तदा निपुणं निरूपय, कुत्र सशल्यः एषः जगद्गुरुः?।' एवमुक्ते वैद्येन अति सुप्रणिहितेन शनैः शनैः प्रलोकमानेन जिनतनु दृष्टम् कर्णविवरान्तरनिहितं कांस्यशलाकायुगलम्, दर्शितं च सिद्धवणिजम् । तच्च तादृशम् अवलोक्य जल्पितं सिद्धार्थेन 'अहो कस्याऽपि पापकारिणः अत्यन्तनिष्करुणं विलसितम्, यद् एवंविधं कर्म રહિત છતાં શ્રવણ-વિવરમાં ગાઢ શલ્ય પડવાથી અત્યંત વૈર્યવાનું છતાં દુસ્સહ વેદનાને લીધે શરીરે કૃશતા પામતાં, ધર્મધ્યાનથી લેશ પણ ચલાયમાન ન થતાં ત્યાંથી નીકળી મધ્યમ-પાવાપુરીમાં ગયા. ત્યાં પારણાને દિવસે સિદ્ધાર્થ વણિકને ઘેર ગયા એટલે ભારે હર્ષથી રોમાંચિત થઇ, વંદીને તેણે ભગવંતને પ્રતિલાલ્યા. એવામાં ત્યાં પૂર્વે આવેલ ખરક નામના વૈદ્ય પ્રભુને જોઇને કહ્યું કે “અહો! ભગવંતનું શરીર તો સર્વ લક્ષણયુક્ત છે પરંતુ પ્લાન થતાં લાવણ્યને લીધે જણાય છે કે તે સશલ્ય જેવું છે.' એમ સાંભળતાં અસાધારણ જિનનો પક્ષપાત કરતો સિદ્ધાર્થ એકદમ બોલી ઊઠ્યો કે “હે વૈદ્ય! જો એમ હોય તો બરાબર તપાસ કર. એ પ્રભુને ક્યાં શલ્ય છે?' એમ તેના કહેવાથી અત્યંત બારીકાઇથી હળવે હળવે જોતાં, કર્ણ-વિવરમાં ઠોકી બેસારેલ કાંસાની બે સળી તેણે જિનના શરીરમાં જોઇ અને તે સિદ્ધાર્થ વણિકને બતાવી. તે જોતાં સિદ્ધાર્થે કહ્યું-“અહો! આ તો કોઇ પાપાત્માની અત્યંત નિર્દય ચેષ્ટા છે કે આવું કર્મ આચરતાં તેણે દુર્ગતિનાં અસંખ્ય દુઃખો ન ગયાં, અપયશની દરકાર ન કરી અને
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy