________________
१०५६
श्रीमहावीरचरित्रम् मूला मूलाउ च्चिय उद्धरिउं चंदणं महइ। अह पक्खालियचलणे खणं कयवीसामे बाहिं नीहरियंमि धणावहे ईसावसुप्पन्नमच्छराए सेठ्ठिभज्जाए वाहराविऊण पहावियं मुंडावियं चंदणाए सीसं, बहुताडिऊण लोहसंकलाए चरणे निगडिऊण य पक्खित्ता एसा दूरयरमंदिरंमि, दिन्नं निविडकवाडसंपुडं, भणिओ य परियणो-'जो सेट्ठिणो इमं वइयरं साहिस्सइ तस्सवि एस चेव दंडो मए कायव्वो, अओ बाढमापुच्छमाणेऽवि सेलुिमि न कहेयव्वमेयं ति पुणो पुणो पन्नविऊण गया सगिह। विगालसमए य समागओ धणावहो। 'कहिं चंदण त्ति पुच्छिओ परियणो? | मूलाभएण न सिर्ल्ड केणावि । तेण नायं-'पासायतले कीलंती भविस्सइ।' एवं रयणीएवि पुच्छिया, तत्थवि तेण नायं-जहा 'पसुत्तत्ति । नवरं बीयदिवसेऽवि न दिट्ठा। तइयदिणे य अच्चंतमाउलचित्तस्स आपुच्छमाणस्सवि पुणो पुणो जाव न कोइ साहेइ ताव जाया से आसंका-'मा केणइ विणिहया होज्जत्ति, समुप्पन्नगाढकोवो भणिउं पवत्तो'अरे रे विपरीतं निजमत्या कलयित्वा मूला मूलादेव उद्धर्तुम् चन्दनां महति। अथ पक्षालितचरणे क्षणं कृतविश्रामे बहिः निहते धनावहे ईर्षावशोत्पन्नमत्सरया श्रेष्ठीभार्यया व्याहृत्य स्नापितं मुण्डापितं चन्दनायाः शीर्षम्, बहु ताडयित्वा, लोहशृङ्खलया चरणौ निगडीकृत्य च प्रक्षिप्ता एषा दूरतलमन्दिरे, दत्तं निबिडकपाटसम्पुटम्, भणितश्च परिजनः 'यः श्रेष्ठिनम् इदं व्यतिकरं कथयिष्यति तस्याऽपि एषः एव दण्डः मया कर्तव्यः, अतः बाढम् आपृच्छति अपि श्रेष्ठिनि न कथयितव्यम् एतद् इति पुनः पुनः प्रज्ञाप्य गताः स्वगृहम्। विकालसमये च समागतः धनावहः। 'कुत्र चन्दना?' इति पृष्टः परिजनः । मूलाभयेन न शिष्टं केनाऽपि। तेन ज्ञातं 'प्रासादतले क्रीडन्ती भविष्यति।' एवं रजन्यामपि पृष्टाः, तत्राऽपि तेन ज्ञातं यथा 'प्रसुप्ता' इति। नवरं द्वितीयदिवसेऽपि न दृष्टा। तृतीयदिने च अत्यन्तमाकुलचित्तस्य आपृछ्यमानस्याऽपि पुनः पुनः यावन्न कोऽपि कथयति तावज्जाता तस्य आशङ्का 'मा केनाऽपि विनिहता भवेद्' इति समुत्पन्नगाढकोपः भणितुं प्रवृत्तवान् ‘अरेरे! कथयत अवितथं तस्याः ચંદનાને મૂળથી ઉશ્કેરવા તૈયાર થઈ. પછી ચરણ-પ્રક્ષાલન થતાં ક્ષણભર વિશ્રાંતિ લઇ, શેઠ બહાર નીકળી જતાં ઇર્ષાથી ભારે મત્સર ધરતી મૂલાએ હજામને બોલાવી, ચંદનાનું શિર મુંડાવી, બહુ ધમકાવી, પગે લોખંડની સાંકળ જડી, એક દૂરના મકાનમાં તેને પૂરી, તેના નિબિડ દ્વાર બંધ કરતાં, પરિજનને તેણે જણાવ્યું કે-“આ વાત જે શેઠને કહેશે તેનો પણ મારે આવો જ દંડ કરવો પડશે, માટે શેઠ બહુ જ આગ્રહથી પૂછે તો પણ સાચું ન કહેવું.” એમ વારંવાર તેમને ભલામણ કરીને મૂલા પોતાના ઘરે આવી.
હવે સાંજે ધનાવહ શેઠે આવી પરિજનને પૂછ્યું કે-“ચંદના ક્યાં છે?” પણ મૂલાના ભયને લીધે કોઇએ જવાબ ન આપ્યો, એટલે શેઠે જાણ્યું કે તે અગાશી પર રમતી હશે.' એમ રાતે પણ પૂક્યા પછી તેણે ધારી લીધું કે તે સૂઈ ગઈ હશે. પરંતુ બીજે દિવસે પણ તે જોવામાં ન આવી. તેમ ત્રીજે દિવસે અત્યંત આકુળ થઈ વારંવાર પરિજનને પૂછતાં, જ્યારે કોઇ બોલ્યા નહિ ત્યારે શેઠને મોટી શંકા થઇ પડી કે-“ચંદનાને કોઈએ મારી તો નહિ