________________
१०५४
श्रीमहावीरचरित्रम् य बाढं रंजियहियओ समाणो चंदणसिसिरसहावत्तणओ पुव्वाभिहाणमवणेऊण 'चंदण'त्ति बीयं नामं ठवेइ, एवं सा चंदणत्ति परियणेण वाहरिज्जंती वडिउमारद्धा | गच्छंतेसु य दिणेसु वियंभिओ से ईसि जुव्वणारंभो, तव्वसेण य समुल्लसिओ सविसेसं लायन्नपगरिसो, विजियकुवलयविभमं वित्थरियं नयणजुयलं, अलिकुल-कज्जलकसिणो दीहत्तणं पत्तो केसपासो। अविय
रूवपरिवज्जिओऽविहु जुव्वणसमयंमि हवइ सस्सिरीओ। किं पुण सभावओ च्चिय सुकुमारा सा नरिंदसुया? ।।१।। तीसे य पइदिणं वड्डमाणिं रूवसंपयं पलोयंती मूला सेट्ठिणी बाढं मच्छरमावहइ, परिचिंतेइ य, जहा-'को एयं सद्दहिज्जा जन्न इमं सेट्ठी परिणेऊण घरसामिणी करेज्जा?, ता सव्वहा मम विणासाय होअव्वमेयाए, अओ जइ किंचि छिदं पावेमि ता एयं ववरोएमि।'
वचनकौशल्येन च बाढं रञ्जितहृदयः सन् चन्दन-शिशिरस्वभावत्वतः पूर्वाभिधानमपनीय चन्दना इति द्वितीयं नाम स्थापयति, एवं सा 'चन्दना' इति परिजनेन व्याह्रियमाणा वर्धितुमारब्धा । गच्छत्सु च दिनेषु विजृम्भितः तस्याः ईषद् यौवनाऽऽरम्भः, तद्वशेन च समुल्लसितः सविशेषं लावण्यप्रकर्षः, विजितकुवलयविभ्रमं विस्तरितं नयनयुगलम्, अलिकुलकज्जलकृष्णः दीर्घत्वं प्राप्तः केशपाशः। अपि च
रूपपरिवर्जितः अपि खलु यौवनसमये भवति सश्रीकः ।
किं पुनः स्वभावतः एव सुकुमारा सा नरेन्द्रसुता? ।।१।। तस्याः च प्रतिदिनं वर्द्धमानां रूपसम्पदं प्रलोकमाना मूला श्रेष्ठिनी बाढं मत्सरं आवहति, परिचिन्तयति च यथा - 'कः एतत् श्रद्दधीत यन्न इमां श्रेष्ठी परिणीय गृहस्वामिनी करिष्यति? ततः सर्वथा मम विनाशाय भवितव्यम् एतया, अतः यदि किञ्चित् छिद्रं प्राप्नोमि तदा एनां व्यपरोपयामि।'
કર્યા કે ચંદન સમાન તેના શીતલ સ્વભાવને લીધે તેમણે તેનું પૂર્વ નામ ફેરવી ચંદના એવું બીજું નામ રાખ્યું. એમ ચંદના કહીને બોલાતી તે વૃદ્ધિ પામવા લાગી. કેટલાક દિવસો જતાં તે કંઇક જુવાનીમાં આવી. તેના યોગે વિશેષ લાવણ્ય વિકાસ પામ્યું. કુવલય સમાન લોચન વિસ્તૃત થયાં અને ભ્રમર તથા કાજળ સમાન કૃષ્ણ કેશપાશ દીર્ઘત્વને पाभ्यो, ॥२५॥
રૂપવર્જિત છતાં યૌવનસમયે લોક ભારે શોભાયુક્ત બને છે, તો સ્વભાવથી જ સુકુમાર એવી તે રાજસુતાનું तो 3j ४ ? (१)
એમ પ્રતિદિન વૃદ્ધિ પામતી તેણીની રૂપસંપત્તિને જોતાં મૂલા શેઠાણી બહુ જ મત્સર ધરતાં ચિંતવવા લાગી કે-“શેઠ એને પરણીને પોતાની ગૃહ-સ્વામિની ન બનાવે એ વાત કોના માનવામાં આવે? માટે મારે સર્વથા એનો વિનાશ કરવા જ તત્પર રહેવું. જો કંઇ છિદ્ર મળી જાય તો એનો નાશ કરું.” એવામાં એકદા ધનાવહ શેઠ ગ્રીષ્મની