________________
सप्तमः प्रस्तावः
१०५१
कह वा जिणिंदवयणारविंदसंभूयसमयसवणुत्था । मम सययं वसइ मणे अकज्जविवरंमुहा बुद्धी? ||३||
कह एस हीणसत्तोवि मुक्कमेरं ममं समुद्दिस्स ।
वागरइ जहा महिलं अहमेयं किल करिस्सामि? ||४|| ता पावजीव! अज्जवि अस्सुयपुव्वं इमंपि सुणिऊण । किं निहरेसि न निल्लज्ज! गंजणं सहसि सीलस्स ।।५।।
हरहासहंसधवलं सीलं मयलंति नो सुकुलजाया । करिकन्नतालचंचलजीवियकज्जेण कइयावि ।।६।।
कुत्र वा जिनेन्द्रवचनाऽरविन्दसम्भूतशास्त्रश्रवणोत्थिता। मम सततं वसति मनसि अकार्यविपराङ्मुखा बुद्धिः! ।।३।।
कुत्र एषः हीनसत्त्वोऽपि मुक्तमर्यादः मम समुद्दिश्य ।
व्याकरोति यथा महिला अहमेनां किल करिष्यामि! ।।४।। ततः पापजीव! अद्याऽपि अश्रुतपूर्वं इदमपि श्रुत्वा । किं निहरसि न निर्लज्ज! गञ्जनं सहसे शीलस्य? ।।५।।
हरहास्यहंसधवलं शीलं मलिनयन्ति नो सुकुलजाताः | करिकर्णतालचञ्चलजीवितकार्येण कदाऽपि ।।६।।
વળી તેમ છતાં જિનમુખથી પ્રગટ થયેલ શાસ્ત્રશ્રવણથી ઉત્પન્ન થયેલ અને અકાર્યથી વિમુખ એવી બુદ્ધિ, સદા भ।२। मनमा म वास. ७२री २४ी छ ? (3)
વળી હીનસત્ત્વ અને મર્યાદા રહિત આ રાજસેવક મને ઉદ્દેશીને એમ શા માટે બોલે છે કે હું એને મારી भारता बनावीश. (४)
તો હે પાપી જીવ! આવું પૂર્વે કદી ન સાંભળેલ વચન સાંભળતાં અદ્યાપિ કેમ નીકળી જતો નથી? હે નિર્લજ્જ! शुं शीलभंगने सहन रीश? (५)
શિવહાસ્ય અને હંસ સમાન ધવલ એવા શીલને કુલીન કાંતાઓ, ગજકર્ણ અને તાડ સમાન પોતાના ચંચલ જીવિતના કાજે કદાપિ મલિન થવા દેતી નથી. (૯)