________________
१०४९
सप्तमः प्रस्तावः
प्रस्तावसदृशं वाक्यं, सद्भावसदृशं प्रियम्। आत्मशक्तिसमं कोपं, यो जानाति स पण्डितः ।।२।।
विक्रमावर्जिताः सद्यः, संपद्यन्ते पुनः श्रियः ।
जीवितव्यमवक्रान्तं, तेन देहेन दुर्लभम् ।।३।। सर्वेषामेव वस्तूनां, जीवितव्यमनुत्तमम् ।
तदर्थं राज्यलक्ष्म्याद्यास्तच्चेत् नष्टं वृथा परम् ।।४।। एवं तेहिं भणिओ सरीरमेत्तेण पलाणो दहिवाहणो। सयाणियरन्नावि घोसावियं नियखंधावारे, जहा-'भो भो! दंडनाहसुहडपमुहा चमूचरा! गेण्हेज्जह जहिच्छाए एत्थ नयरीए जं जस्स रोयइ, मा ममाहिंतो मणागंपि संकेज्जहत्ति। एवं जग्गहे घुढे पयट्टो रायलोगो, भग्गो
प्रस्तावसदृशं वाक्यम्, सद्भावसदृशं प्रियम्। आत्मशक्तिसमं कोपम्, यो जानाति सः पण्डितः ।।२।।
विक्रमाऽऽवर्जिताः सद्यः, सम्पद्यते पुनः श्रियः ।
जीवितव्यमपक्रान्तं तेन देहेन दुर्लभम् ।।३।। सर्वेषामेव वस्तूनां जीवितव्यमनुत्तमम् । तदर्थं राज्यलक्ष्म्याद्याः तच्चेत् नष्टं वृथा परम् ।।४।। एवं तैः भणितः शरीरमात्रेण पलायितः दधिवाहनः। शतानिकराज्ञाऽपि घोषितं निजस्कन्धावारे यथा 'भोः भोः दण्डनाथ-सुभटप्रमुखाः चमूचराः! गृह्णीत यथेच्छया अत्र नगर्यां यद् यस्य रोचते, मा मद् मनागपि शङ्किष्यत।' एवं यद्ग्रहे (=यथारुचिग्रहणानुज्ञा) घोषिते प्रवृत्तः राजलोकः, भग्नः प्राकारः, विघटितानि गोपुरकपाटानि, लुण्टितुमारब्धम् अशेषमपि नगरम्। तथाविधे च असमञ्जसे
પ્રસંગ-યોગ્ય વાક્ય, સદ્ભાવ તુલ્ય પ્રિય, તથા આત્મશક્તિ પ્રમાણે કોપ-એ જે જાણે તે પંડિત. (૨)
પરાક્રમથી પેદા કરવા લાયક લક્ષ્મી તો ફરીને પણ તરત પ્રાપ્ત થશે, પરંતુ જીવિત નષ્ટ થતાં તે તે જ દેહવડે पुन: हुम छ. (3)
બધી વસ્તુઓમાં જીવિતવ્ય જ અનુપમ છે, અને તેને માટે જ રાજ્ય-લમ્માદિક છે. તે જો નાશ પામે તો બીજું पधुं वृथा छ.' (४)
એમ તેમના કહેતાં, દધિવાહન રાજા જીવ લઇને ભાગ્યો. ત્યારે શતાનીક રાજાએ પોતાના સૈન્યમાં ઉદ્ઘોષણા કરાવી કે-“હે દંડનાયક, સુભટ પ્રમુખ સૈનિકો! હવે આ નગરીમાં જે વસ્તુ જેને રુચે, તે ઇચ્છા મુજબ લઈ લ્યો. મારી જરા પણ શંકા લાવશો નહિ.' એમ રાજાજ્ઞા જાહેર થતાં સૈનિકોએ કિલ્લો ભાંગી નાખ્યો, નગરના મુખ્ય