________________
सप्तमः प्रस्तावः
९९७
नियचिट्ठियं दूसिऊण निवडिओ भगवओ चलणेसु, भणिउमाढत्तो य-'भयवं! भग्गपइन्नोऽहं, तुब्भे पुण समत्तपइन्ना, अवितहं भणियं महाणुभावेण सभागएण सुरवइणा, केवलं दुटु कयं मए जं न तइया सद्दहियं ।
अलमेत्तो भणिएणं खमेसु मे पुव्वदुक्कडं कम्मं । उवसंतोऽहं संपइ तुह उवसग्गं न काहामि ।।१।।
ता वच्चसु निस्संकं गामागरपमुहविविहठाणेसु।
पविससु भिक्खनिमित्तं किलिस्ससे किं छुहाभिहओ? ||२|| एत्थंतरंमि भणियं जिणेण संगमय! मंच मम तत्तिं । पत्थावे च्चिय अम्हे सकज्जकिरियासु वट्टेमो ।।३।।
निजसामर्थ्य अचिन्तयित्वा कथं मया आत्मा विनाटितः?' इति बहुप्रकारैः निजचेष्टां दूषयित्वा निपतितः भगवतः चरणयोः, भणितुमारब्धश्च 'भगवन्! भग्नप्रतिज्ञः अहम्, त्वं पुनः समाप्तप्रतिज्ञः, अवितथं भणितं महानुभावेन सभागतेन सुरपतिना, केवलं दुष्टं कृतं मया यन्न तदा अद्धितम्।
अलम् इतः भणितेन क्षमस्व मम पूर्वदुष्कृतं कर्म। उपशान्तः अहं सम्प्रति त्वाम् उपसर्गं न करिष्यामि ।।१।।
ततः व्रज निःशङ्क ग्रामाऽऽकरप्रमुखविविधस्थानेषु ।
प्रविश भिक्षानिमित्तं क्लिश्यसि किं क्षुधाभिहतः? ।।२।। अत्रान्तरे भणितं जिनेन 'सङ्गम! मुञ्च मम तप्तिम् ।
प्रस्तावे एव वयं स्वकार्यक्रियासु वर्तामहे ।।३।। કાળ ચૂક્યો. અરે! પોતાનું સામર્થ્ય સમજ્યા વિના મેં પોતાના આત્માને કેમ નચાવ્યો?” એમ અનેક પ્રકારે પોતાની ચેષ્ટાને દૂષિત કરીને તે ભગવંતના પગે પડી, કહેવા લાગ્યો કે હે ભગવન્! મારી પ્રતિજ્ઞા ભગ્ન થઇ પણ તમારી પ્રતિજ્ઞા તો અચળ જ છે. ઇંદ્રસભામાં મહાનુભાવ ઇંદ્ર સત્ય કહ્યું, પણ મેં બહુ ખોટું કર્યું કે તે વખતે તે વચન માન્યું નહિ.
હવે વધારે કહેવાથી શું? મારું પૂર્વ દુષ્કત તમે ક્ષમા કરો. હું હવે થાક્યો (શાંત થયો) છું, તમને ઉપસર્ગ १२वानो नथी; (१)
માટે ગામ, નગર પ્રમુખ વિશિષ્ટ સ્થાનોમાં નિઃશંકપણે જાઓ અને ભિક્ષા નિમિત્તે ફરો. આમ શુધિત થઇ શા भाटे प्रवेश पामो छौ?' (२)
त्यारे प्रभुभे युं :- संगम! भारी यिंतमूडी है. सभे अवसरे पोताना आर्यमा प्रवर्तY.' (3)