SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ षष्ठः प्रस्तावः जम्मि य उच्चा तरुणो वियसियसियकुसुमगुच्छसंछन्नो । तारानियराउलगयणदेसलच्छिं विडंबंति ||८|| ८९५ एवं गुणाभिरामे य पत्ते वसंतसमए सो सूरसेणकुमारो तक्कालदेसंतरागयवणियजणोवणीयपवरतुरंगमाभिरूढो विसेसुज्जलनेवत्थेण परिगओ जणेण पयट्टो काणणसिरिं पेच्छिउं। गच्छंतस्स य विवसीभूओ तुरंगमो विवरीयसिक्खत्तणेण य जहा जहा वेगपडिखलणत्थं रज्जुमायड्ढइ कुमारो तहा तहा अपत्थसेवाए उइन्नरोगोव्व वेगेण सो गंतुमारद्धो, दूरपरिमुक्कपरियणो य दुक्कयकम्मुणव्व निवाडिओ कुमारो एगागी महाडवीए घोडएण, परिस्समकिलंतो य मओ एसो । कुमारोवि तहाभि भूयो इओ तओ सलिलमन्नेसिउं पवत्तो, अइगंभीरयाए अडवीए कहिंचि तमपावमाणो निसन्नो सिसिरतरुच्छायाए, चिंतिउमारद्धो य-'अहो कुडिला कज्जपरिणई, अहो सच्छंदाभिरई दुल्ललिओ दइवो, जं सव्वहा यस्मिन् च उच्चैः तरवः विकसितश्वेतकुसुमगुच्छसंछन्नः । तारानिकराऽऽकुलगगनदेशलक्ष्मीं विडम्बयति ||८|| एवं च गुणाभिरामे च प्राप्ते वसंतसमये सः सुरसेनकुमारः तत्कालदेशान्तराऽऽगतवणिग्जनोपनीतप्रवरतुरङ्गमाभिरूढः विशेषोज्ज्वलनेपथ्येन परिगतः जनेन प्रवृत्तः काननश्रियं प्रेक्षितुम् । गच्छतः च विवशीभूतः तुरङ्गमः विपरीतशिक्षत्वेन च यथा यथा वेगप्रतिस्खलनार्थं रज्जुं आकृषति कुमारः तथा तथा अपथ्यसेवया उदीर्णरोगः इव वेगेन सः गन्तुमारब्धः, दूरपरिमुक्तपरिजनश्च दुष्कृतकर्म इव निपातितः कुमारः एकाकी महाऽटव्यां घोटकेन, परिश्रमक्लान्तश्च मृतः एषः । कुमारोऽपि तृष्णाभिभूतः इतस्ततः सलिलम् अन्वेष्टुं प्रवृत्तः, अतिगम्भीरायाम् अटव्यां कुत्रापि तदप्राप्नुवन् निषण्णः शिशिरतरुच्छायायाम्, चिन्तयितुमारब्धश्च 'अहो कुटिला कार्यपरिणतिः, अहो स्वच्छन्दाभिरतिः दुर्ललितः दैवः, यत्सर्वथा અને વિકસિત શ્વેત પુષ્પોના ગુચ્છવડે વ્યાપ્ત એવા ઊંચા વૃક્ષો, તારાગણથી વ્યાપ્ત આકાશ-લક્ષ્મીની તુલના डरता हता. (८) એ પ્રમાણે ગુણાભિરામ વસંતસમય આવતાં તે સુરસેન કુમાર, તત્કાલ દેશાંતરથી આવેલ વણિકજને ભેટ કરેલ પ્રવર અશ્વ પર આરૂઢ થઇ, અત્યંત ઉજ્વળ વેશ ધારણ કરી, પોતાના પરિજન સહિત વનલક્ષ્મી-શોભા જોવાને નીકળી પડ્યો, અને આગળ ચાલતાં વિપરીત શિક્ષાવડે વિવશીભૂત અશ્વના વેગને અટકાવવા કુમા૨ જેમ જેમ લગામ ખેંચતો તેમ તેમ અપથ્ય સેવતાં પ્રગટતા રોગની જેમ તે ભારે વેગથી ચાલવા લાગ્યો, જેથી પરિજન બહુ દૂર રહી ગયો અને દુષ્કર્મની જેમ અર્થે એકલા કુમારને મહા અટવીમાં નાખી દીધો તથા પોતે ભારે શ્રમથી ખિન્ન થતાં તરતજ મરણ પામ્યો. એટલે તૃષ્ણાક્રાંત કુમાર આમતેમ પાણી શોધવા લાગ્યો, પરંતુ અતિગહન અટવીમાં ક્યાં પાણી ન મળવાથી તે એક વૃક્ષની શીતલ છાયામાં બેસીને ચિંતવવા લાગ્યો કે-‘અહો! કર્મપરિણતિ કુટિલ છે, અહો! દુષ્ટ દૈવ સ્વચ્છંદી છે કે જે સર્વથા અચિંતિત કાર્ય આમ ઉપસ્થિત કરે છે. અથવા તો એવો ખેદ
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy