________________
६३८
श्रीमहावीरचरित्रम संपइ पुण ध(घ?)रिणीए आगयमेत्तस्स साहियं एयं । जह संवच्छरसीमं दिन्नं तुमए महादाणं ।।५।।
केसिपि नगर-पट्टण-गामागर-पवरदव्वभंडारा।
अन्नेसिं मयजलगंधबंधुरा उद्धुरा करिणो ||६|| अन्नेसिं पारस-बब्बरउल-वल्हीयसंभवा तुरया।। केसिपि जच्चकंचणजडिया वरभूसणुग्घाया ।।७।।
इय संकप्पियभूरिप्पभेयदाणेण कप्पतरुणव्व।
निम्महिया नाह! तए तण्हा मेहेण व जणाणं ।।८।। एक्कोच्चिय दुग्गयलोयतिलोयभूओ ठिओ अहं विहलो। पुव्वभवजणियदुव्विसहदुट्ठकम्माणुभावेणं ।।९।। सम्प्रति पुनः गृहिण्या आगतमात्रस्य कथितमेतत् । यथा संवत्सरम् इदं दत्तं त्वया महादानम् ।।५।।
केभ्योऽपि नगर-पट्टण-ग्रामाऽऽकर-प्रवरद्रव्यभण्डाराः ।
अन्येभ्यः मदजलगन्धबन्धुराः उद्भूराः करिणः ||६|| अन्येभ्यः पारस-बर्बरकुल-वालीकसम्भवाः तुरगाः।। केभ्योऽपि जात्यकञ्चनजटिताः वरभूषणोद्घाताः ।।७।।
इति सङ्कल्पितभूरिप्रभेददानेन कल्पतरुः इव ।
निर्मथिता नाथ! त्वया तृष्णा मेघेन इव जनानाम् ।।८।। एकः एव दुर्गतलोकत्रिलोकभूतः स्थितोऽहं विफलः । पूर्वभवजनितदुर्विसहदुष्टकर्माऽनुभावेन ।।९।। પરંતુ અત્યારે ઘરે આવતાં જ મારી સ્ત્રીએ કહ્યું કે તમે એક વરસ પર્યત મહાદાન આપ્યું (પ)
તેમાં કેટલાક લોકોને નગર, પાટણ, ગામ, આકર કે દ્રવ્યભંડાર આપ્યા અને અન્ય કેટલાકને મદોન્મત્ત હાથીઓ આપ્યા. (૭) વળી બીજા કેટલાકને પારસ-ઇરાન, બર્બર તથા બહલી-દેશના અશ્વો આપ્યા અને કેટલાકને જાત્ય કનકના પ્રવર આભૂષણો આપ્યાં. (૭).
એ પ્રમાણે અનેક પ્રકારે પુષ્કળ દાન કરતાં કલ્પવૃક્ષની જેમ હે નાથ! તમે મેઘની જેમ લોકોની તૃષ્ણાને ५२। री, (८)
તેમ છતાં દરિદ્ર જનોમાં તિલક સમાન એવો હું એક જ પૂર્વના દુસહ દુષ્ટ કર્મોના પ્રભાવે વિફલ રહ્યો, (૯)