SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चमः प्रस्तावः ७७७ कह वा मासक्खमणाइ दुक्करं तह चिरं तवो चरियं?| कह दुद्धरंपि चरियं अकलंकं बंभचेरंपि? ||३|| खणमेत्ततिव्वकोवप्पभावओ कह इमं समग्गंपि। विफलत्तणमणुपत्तं? हा मुद्धो मंदभागोऽहं ।।४।। इण्हिं तु पयइभीसणभुयंगभावं गओ हयासोऽहं । मुणिधम्मस्स अजोग्गो कमुवायं संपवज्जामि? ||५|| हा पाव जीव! तइया जह सिरलोयाइ विविहदुक्खाई। सहियाइं तहा खुडुगवयणंपि य कीस नो सहियं? ||६|| कथं वा मासक्षपणादि दुष्करं तथा चिरं तपः चरितम्?। कथं दुर्धरमपि चरितम् अकलङ्क ब्रह्मचर्यमपि? ।।३।। क्षणमात्रतीव्रकोपप्रभावतः कथमिदं समग्रमपि। विफलत्वमनुप्राप्तम्? हा! मुग्धः मन्दभागः अहम् ।।४।। इदानीं तु प्रकृतिभीषणभुजङ्गभावं गतः हताश! अहम् । मुनिधर्मस्य अयोग्यः कमुपायं सम्प्रपद्ये ।।५।। हा पाप जीव! तदा यथा शिरोलोचादिविविधदुःखानि। सोढानि तथा क्षुल्लकवचनमपि च कस्मान्न सोढम्? ||६|| કે માસખમાણાદિક તેવા દુષ્કર તપનું મેં ચિરકાલ કેવું આરાધન કર્યું? ક્યાં દુર્ધર છતાં અકલંક ચારિત્ર અને ब्रह्मय? (3) આ બધું એક ક્ષણ માત્રના તીવ્ર ક્રોધના પ્રભાવથી કેમ વિફલતા પામ્યું? હા! હું મુગ્ધ અને મંદભાગી! (૪) અત્યારે હતાશ હું સ્વભાવથી ભયંકર એવા ભુજંગભાવને પામ્યો. મુનિધર્મને અયોગ્ય એવો હું હવે શો ઉપાય ? (५) હા! પાપી જીવ! તે વખતે શિરલોચાદિક ઘણાં દુઃખો તેં જેમ સહન કર્યા તેમ ક્ષુલ્લકનું એક વચન પણ કેમ सउन न उथु? (७)
SR No.022721
Book TitleMahavir Chariyam Part 03
Original Sutra AuthorN/A
AuthorGunchandra Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages468
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy